________________
સયનીનાં લક્ષણ ( રઘુપતી રામ રૂદેમાં રહેજે રે-એ રાગ ) સુણે સમજુ સકલ નરનારી રે, કહુ હીત શીખામણ સારી રે; વધે હિનપરહિન અવીચારી, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૧ ભૂલી ભાન હોટલમાં જાએ રે, રાશી વાશીને એ ખાએ રે, મહા રોગના ભેગી તે થાએ, બળે કુળ બાપનું વ્યસની રે. ૨ - શાક સ્વાદે બટાટા જમતા રે, જયા જેટાના પાટીયે ભમતા રે, બારે માસ જુગારૂ રમતા, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૩ ઘરનારીનું રાંદ ન ગમતું રે, ખાવા હોટલમાં મન ભમતું રે; રહે પાપનું ત્રાજવું નમતું, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૪. બધ ધર્મગુરૂને ન માને રે, મુજ શ્વાનના પુછ સમાને રે; પાક્યા હિંદમાં એવા હેવાને, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૫ પીયે બીડીને કાળજુ બાળે રે, લાભના પાપના બાપ ને ભાળે રે; . તાએ ટેવ બુરી નવ ટાળે, બેળે કુળ ખાપનું બહુ વ્યસની રે. ૬ પડે ગળફાને ખાંસી થાએ રે, શ્વાસ વિષ્ટા સમાન સેઢાએ રે; તેજ નેત્રતણું ઝટ જાએ, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૭ કંઈક કે પીએ મહા પાપી રે, દેરી પુન્યની નાખે કાપ રે; ભરે પાપની પેઠે અમાપી, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૮ એક કુકે અસંખ્યા છે રે, મરે બળે હેકે એ પી રે; મૂખ દેય દેરાથી શીવો, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૯ તાણી છીંકણી નાક નશકે છે, દેખા દેખીથી સુંઘવા શીખે રે, મરે કીડી મંકેડી અનેકે, બેળે કુળ બાપનું બહું વ્યસની રે. ૧૦ લેશ નેત્રને લાભ ન જાણે રે, કહે કુશળ વૈ પ્રમાણે રે;
દે હાથે ન પાપની ખાણો, બાળે કુળ બાપનું બહુ વ્યસની રે, ૧૧ બુરી હાજતને ઝંટ બાળે રે, કદી ડાઘ ન લાગે કાળો રે બાંધો ધર્મરૂપી શુભ માળે, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૧૨ લેશ કાવ્યકળા નવ જાણું રે, ગુરૂરાજ પસાએ રચાણું રે, જેયુ કેશવે તેવું લખાણું, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૧૩