________________
大
આત્મ પ્રમેાધકે પ્રમેાધક પ્રસગા
—પુ. સા. શ્રી અન તગુણાશ્ર જી મ.
養母愛
(૧૦) શાસ્ત્ર સમપણ કેળવીએ દુનિયાના શિષ્ટ લેાકેાના વ્યવહાર છે કે. જેને પેાતાના તેને પૂછીને ચાલે છે તેની મરજીને જ પ્રધાન સ્થાન આપે છે સ્વચ્છ દપણે જીવવાના વિચાર કરતા નથી તે તે નાકર પણ શેઠ બની જાય છે. ચુંદ્ધમાં પણ સૈનિકા સેનાપતિની આજ્ઞા પ્રમાણે જ ચાલે છે. ‘આગેકુચ કહે તે આગળ વધે અને પીછેહઠ કરે તા પાછા ખસે છે. તા તે સૈન્ય અતે ય પ્રાપ્ત કરે છે.
માલિક, નાયક માને પણ મતિકલ્પના કે
તેની જેમ જે ધર્માત્માએએ કશત્રુ સામે યુદ્ધ જાહેર કર્યુ, કર્મ શત્રુને જીતવા ધર્મની આરાધના કરે છે તેમણે ભગવાન શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞા પ્રમાણે જ જીવાય પણ મરજી મુજબ શુ કરાય નહિ તે ખૂબ જ વ્યવહારૂ સ્પષ્ટ વાત છે. છતાં પણ આજે જ્ઞાને, શાસ્ત્રાને ભૂલીને મરજી મુજબ જીવાય છે તેના પરિણામે પણ નજરે
દેખાય છે.
શ્રી અરિહંત પરમાત્મા રાગાઢિ અઢાર દાષાથી રહિત છે—માટે તેમની સેવા– ભક્તિ પૂજા રાગાઢિ દેશના નાશને માટે જ કરાય પણ સૌંસાર સુખના રાગાદિની પુષ્ટિને માટે ન જ કરાય. શ્રી અરિહત પઢની આરાધના પણુ આત્માના સિદ્ધપણાને પ્રગટ કરવા કરાવવાની છે. આ વાત સ્પષ્ટ જ હાય તેા સમજુ આત્મા રામજે છે કે, આત્માની સિદ્ધ અવસ્થાને પેદા કરવાને બદલે દુન્યવી સામગ્રી માટે ધમ કરવા તે તે નરી અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને દૂર કરવા તા ધમ કરવાના છે.
પરંતુ પુદ્દગલાન દી આત્માઓને આ બધી વાતે રૂચિકર ન અને તેમાં તે બિચારાઓના દોષ નથી, જેમ રાસભને સાકર એ પ્રાણ હરણ કરનાર અને, રાગીને મિષ્ટાન ડવું જ લાગે તેમાં મિષ્ટાન્નના વાંક છે? ઉંટને દ્રાક્ષ ન ગમે તે તે લીમડામાં જ માં નાંખે, તેમાં જ મજા આવે તે દ્રાક્ષ તે ડવી છે! મનુષ્યમાં પણ કાલસૌરક કસાની જેમ જેને ધાતુ વિપર્યય દોષ થાય તેને ક્ડવું મીઠું· લાગે અને મીઠું કડવુ લાગે. તેને ચંદનના વિલેપન બાળે, વિઠ્ઠાના વિલેપન ઠંડક આપે, ખાવળની રીયા ગમે અને પુષ્પાની શૈયા ખૂંચે, ગરમાગરમ પાણી આલ્હાદક ટાઢક આપે અને મીતલ પાણી મેમાય ન પેસે. તેમ ભારેકમી ને, સૌંસારમાં આનંદ પામનારને આહિકર વાતા ન ગમે, સદ્ગુરૂએ ન ગમે, સધર્મ ન ગમે તેમાં દોષ કાને ? સાચા ભાવે શાસ્ત્રનું શરણ સ્વીકારે, સદ્ગુરૂના ચરણેા સેવે તે જ આત્માનું કલ્યાણ થાય. ભગવાનની તારક