________________
૨ વર્ષ-૧૧ અંક ૫ ૬ તા. ૧૫–૮–૯૮ : ઇ શકે. તમે જ એવા ખોટા છો કે જેનું વર્ણન ન થાય. સ્વાર્થ માટે જૂઠ બેસવાની છે હું જરૂર છે ખરી ? ચોરી કરવાની જરૂર છે ખરી? જીવવા માટે ટેક્ષની ચોરી કરવી જ જ ન પડે તેમ છે?
પ્રવ : ભગવાન જ કહી ગયા છે ને કે-આ કાળમાં આવું બનવાનું છે.
ઉ૦ : આ કાળમાં પાપી પાકવાના છે તેમ ભગવાન કહી ગયા છે માટે અમારે જ $ પણ પાપી થવુ તેમ કહે છે. ભગવાન આ બધું કહી ગયા છે તે તેવા થવા કહી ગયા ૬ છે છે કે સાવચેત રહેવા અને બચવા કહી ગયા છે? આ કાળમાં તે સાધુએ ય એવા જ પાકવાના છે જે મિથ્યાત્વ ફેલાવશે. સાધુએ જ ધર્મને નુકશાન કરશે અને ધર્મને છે
બગાડશે તેમ કહી ગયા છે અને આજે તેવો અનુભવ પણ થાય છે. આપણે
તેનાથી સાવધ રહેવું છે માટે આ વાત સમજાવું છું. પણ ગમતી નથી માટે પથરા ૪ જ ફેકે છે.
તમે બાવા કહો કે-અર્થ-કામ ખોટા જ છે, કરવા જેવા જ નથી. તે બેથી જ જ અમે ખરાબ બની ગયા છીએ. પણ હવે તે બેથી ક્યારે છૂટીએ તે જ ચિંતા છે. આ જ
સ સાર જોઈ નથી. વહેલામાં વહેલો મોક્ષ જ જોઈએ છે. તે માટે જ ધર્મ કરીએ છે
છીએ. ધર્મ પૈસા માટે નથી કરતા, મોજમઝા માટે નથી કરતા.” મારે તમારી પાસે છે હૈયારી આમ બોલાવવું છે પણ તમે એવું એવું ઊંધું બોલે છે કે જેનું વર્ણન ન થાય. છે. ગ્રાહક વેપારીને કહે છે કે–તમે આવા આવા છો. તે વેપારી ગુસ્સે કરે છે? ના. તે એક છું તે કહે છે કે, “તને ઠગું? તારી પાસે અધિક ભાવ લઉં?” તેમ કહીને તેને ઠગે જ છે છે. તેમ તમે મને કહો છો. તમે એટલું જ કહો કે–અમે અર્થ-કામને ભૂંડા જ માનીએ જ છીએ-તો હું રાજી થાઉં.
તમો એટલા હોંશિયાર છે કે વર્ણન ન થાય. એટલા પાપ વધી ગયા છે કે છે કેઈ કાંઈ કહી શકે તેમ નથી. તમને હું આવું આવું કરે તે ચોરટા, જુઠ્ઠ કહેવાય ૨ તેમ કહું છું છતાંય કેઈ ઉભા કેમ નથી થતા! બધા માને છે કે –“બેલશું તે છે વધારે ખરાબ ખાઈશું. તેના કરતાં મૂંગા મરવું સારું બહુ જ જુલમ થયે છે.
આટલું કડક એટલા માટે કહું છું કે-જેટલું છેટું કામ કરતા હો તે છોડે. આ છે. આજે અનીતિ ર્યા વિના, ચોરી કર્યા વિના જીવી શકાય જ નહિ. તેમ માને તે પહેલા નંબરના બઢમાસ છે ! જ છે !! ચારટા છે ! આજે તે જેમ મોટા વેપારી તેમ ? માટે પાપી તેથી તેની આબરૂ છે. તેની આબરૂ વધારે તેમ તમે માનો છો. ઓછા છે