________________
૬ ૮૬ : :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) કે જૂઠ બોલીએ! ચોરી કરીએ! ચોપડામાં જે ન હોય તે ઘર–પેઢીમાં પણ ન હોય.” જ દિ આજે તમારી શી હાલત છે? આજે તે તમે આર્ય પણનું દેવાળું કાઢ્યું છે, જેનત્ર પણાનું પણ દેવાળું કાઢયું છે !
આજે તે તમારે લીલાલહેર છે. કેમકે, ભણેલા-ગણેલા જૂઠ લખવા અને ચેરી : કરવા ભાડે મળે છે. બેટા ચેપડા લખવાનું શીખવે તે શિક્ષણ કહેવાય? તે ભણેલે છે કહેવાય કે અભણ કહેવાય? આજે ભણેલા વધારે પાપ કરે છે કે અભણ? “આજે છે છે અનીતિ, જૂઠ, ચોરી કર્યા વિના જીવાય જ નહિ આમ બેલનારા મહાજુ છે, મોટામાં . મેટા અસત્યવાદી છે ! આજે ટેક્ષની ચોરી નહિ કરનારે એક વેપારી મોટા ભાગે જ નહિ મળે. બંગલામાં બેઠેલા બધા જેલમાં બેસવા લાયક છે. તમારું ભાગ્ય પાપાનુબંધી ત્રિ 8 મહ્યું છે માટે સરકાર પણ તમારા જેગી મેલી છે, માટે ભાગે પેટ ભરનારી મળી છે! છે છે જે તમને પોષણ આપે છે, માટે ફાવી ગયા છે. તમને સ્વરાજ અપાવનારા નેતાએ જ આ રોઈને ગયા અને તમે મેઝ કરે છે. બેટી રીતે મેઝ કરવાનું સરકાર શીખવે છે. તે 8 કાળાનાણાને પણ ધોળા કરી આપે છેસરકારના નોકરને લાંચ નહિ આપી હોય તે ર છે એક વેપારી પ્રાય: નહિ મળે ! ભીખારીને પાંચિયું ય નહિ આપ્યું હોય અને સરકારના નેકરને કેટલા આપે છે? રાજ્યના નેકરને ય ફોડે તે પ્રજા પણ કેવી કહેવાય? આ
સભા : સ્વાર્થ ખાતર કરવું પડે છે.
ઉ૦ : આ સ્વાર્થ આર્યને હોય? જેનને પણ હોય? સ્વાર્થ માટે ચોરી કરે, આ છે જૂઠ બોલે, બીજાને ય ચાર બનાવે તે બરાબર છે? આ સમજવા જેવી વાત છે. તે જ છે જે સમજ્યા હોત તે તમારું જીવન સારૂં હેત. આ સમજ્યા નર્થ માટે આવી જ આ હાલત છે.
આ સારો મનુષ્યભવ મળે છે તે હારી નહિ જતા. સદ્દગતિની પરંપરા સજી છે વહેલામાં વહેલા મોક્ષે આવો તેમ ભગવાન કહી ગયા છે. તમારે ક્યાં જવું છે? અહીં છે મોજ કરવી છે. “ક્યાં જવું છે તેની ચિંતા નથી. દુર્ગતિથી ગભરાતા નથી, સદછે. ગતિને ખપ નથી, ગમે તેમ પૈસા મેળવવા છે, પ્લેનમાં ઉડવું છે, ગાડીઓમાં ફરવું ? ૨ છે. આવી ઈચ્છાવાળા જેટલા હોય તે બધા પહેલા નંબરના હરામખોર છે, સારા છે છે ગણાતા હોય તેય જગતને બગાડનારા છે, બધાને ખરાબ કરનાર છે.
પ્રવ : જે રાજ્યના નેકરો વફાઢાર ન હોય, તે પ્રજા કેવી રીતે વફાદાર રહે? તે “યથા રાજા તથા પ્રજા.” કે ઉ૦ : તમે જે ખરેખર પ્રજા હો તે પેટે સજા ચારદ્ધિ પણ રાજ્ય ન કરી