SearchBrowseAboutContactDonate
Page Preview
Page 885
Loading...
Download File
Download File
Page Text
________________ $ $ હાલાબારક ગુ.રાવિન્યસભરૂરીજી મહારાજની - . w m e gora euHo era RELLON PRU NI YU120947 તંત્રીએ ના સ્થાઇeo જ પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮મુજઇ) è MoEFH12 HOWYWGIH Olli (જs 'કીરચંદ શ્રેષ્ઠ વઢવલ્સ). રાજયે & (શાળ જa). MRS • હાફિફ • ૨ E NTઝાઝર વિઝgs , શિકાગ ૪ મma a • " WS S ૨ વર્ષ : ૧૧]૨૦૫૫ દ્ધિ જેઠ વદ ૧ મંગળવાર તા. ૨૩-૬-૯૯ [અંક ૪૩-૪૪ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬૦૦૦ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ | -પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૧૩ શુક્રવાર તા. ૭-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ-૬ જ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય છે હું તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૩ મું ચાલુ) અવ૦ ) તેને જેને તે સુખની જરૂર પડે છે તે માને કે “હું સત્વહીન છું, જ પાપી છું” માટે મારે તેની જરૂર પડે છે બાકી તે તે સુખ છોડી દેવા જેવું જ છે છે. ઈષ્ટફલાસિધિમાં આ જ વાત કહી છે કે-હું નબળો છું માટે તે સુખની જરૂર છે છે પડે છે. તો હે ભગવન્! તે સુખ મળી જાય તે મારી સમાધિ રહે અને આ ધ્યાન કે ટળે અને ધર્મ સારી રીતે કરી શકું. બાકી ભગવાન પાસે તે સુખ માગવા જેવું નથી.” ૨. જ સમાધિ પૂરતું તે સુખ માગે તે જુદી વાત છે બાકી દુનિયાની મોજમઝાત્રિ માટે તે છે છે સુખ માગે તે તેના જેવો પાપી એક નથી. અને તે માટે ય મંગાય એમ જે સાધુ કમ છે. કહે છે તે ય માર્ગ ભૂલેલો છે. બાકી શ્રી સનકુમાર ચક્રવત્તિને કેટલા રોગ થયા છે ? સેળ સેળ રેગ થયા . છે તે પણ આંખમાં, કાનમાં, નાકમાં, તે પણ એવા કે બીજા જીવોનાં તો પ્રાણ લઇ * લે. જે વખતે દવા કરાવવાની હોય તે વખતે તેઓ સાધુ થઈ જાય છે અને તે બધા જ હે રાગને મઝેથી વેઠે છે તે પણ સાતસો સાતસો વર્ષ સુધી. તેના પ્રતાપે પિતાના
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy