SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ આંસું ત્યાં જેમ્સ એક સજ્જન હતા. સજ્જન એટલે સારા માણુસ. સારા માસ એટલે કાઇનું પાક. ભલું જ ચાહે. આ સજ્જન આપણા દેશના હતા નહિ, તેમના દેશ ખરાખ અમેરિકા હતા. એકવાર એવું બની ગયું કે આ સજ્જનનાં પાડેશીને કઇ અવળું પડી ગયું. સજ્જનની સીધી વાતને પાડાશીએ અવળેા અથ કર્યા અને એ રીતે પાડોશીને આ સજ્જન તરફ્ અણુગમા થઇ ગયા. મન તેા તેનુ એવુ ઉંચુ થઇ ગયું કે આ સજ્જન સામે મળે અને સ્મિત ફરકાવે તે કાળુ ધબ્બ મેાં કરીને ડાક મરડી લે. ધીરે ધી અંતર કેટલું. બધુ' વધી ગયુ` કે પેલાં પાડેાશીએ આ સામે જોવાનું જ બંધ કરી દીધું. પણ પેલા સજ્જનનાં મનમાં તા કોઇ અણુગમેા ન હતા. કાઇ પાપ ન હતું. સજનને ખુને નવાઇ લાગતી હતી કે પેાતાના આ પાડાશી શા માટે મારા તરફ ન સજ્જનની દાખવે છે ? એવામાં એક દુ:ખઢ બનાવ બન્યા. સજ્જનનાં પાડેાશીના ઘરમાં કેાનુ' મરણ થયું. સજ્જન મનમાં કાઇ દ્વેષભાવ રાખ્યા વિના પડેાશીને ત્યાં બેસવા ગયા. પાડોશીને આશ્વાસન આપ્યુ. જે લેાકેા જાણતા હતાં કે આ બેઉ પડાશીઓને બનતુ'નથી, એથી નવાઇ પામીને એક માણસે આ સજ્જનને પૂછ્યું : ‘જેમ્સ...તમે અહી ક્યાંથી ?’ જેમ્સ આધ્યા : જ્યાં આસુ એ હાય ત્યાં જેમ્સ અચૂક હાય...! યાં આસું વહેતા હાય ત્યાં અશ્રુને લુછવા ન પહેાંચે એ જેમ્સે નહિ.’ એાખ્યા આ સજ્જનને...? ઢાચ તમે જેમ્સ થેારા હેરોા. તે નહિ, તે જેમ્સ એન્ડ અરે...! એ તેા મહાન જાસૂસ પાત્ર છે. તેા પછી આ જેમ્સ કાણુ ? હા, જેમ્સ આધુનિક યુગના મહાન નવલકથાકાર હેનરી જેમ્સ. ( ૫.પીડા જાણે તે માણસ ) -ચતુર સાલકી ( અનુ. ૯૩૦ નુ· ચાલુ' ) કવિએ આ લેાકમાં કેટલી માર્મિક વાત કહી છે! તેમાં કેટલેા તીખા વ્યંગ રહેલા છે. > માનવીમાં જરા પણ માનવતાના અંશ છે, તે આ વાત ગભીરતાથી વિચાર્યા વગર રહેશે નહિ. પરાકાર, ઔઢા, દાન, ત્યાગ, વૈરાગ્ય અને સંયમ એવા ગુણુ છે, જેની સુંદર આરાધનાથી માનવ જીવન સફ્ળતા પામી શકે છે. અન ત પુણ્યાયથી, કર્મોના ખ'ધન તેાડવા અને સિદ્ધિના સેાપાન સર કરવા માટે માનવજીવન મળ્યું છે. આ સદ્ગુણેાના સારી રીતે વિકાસ કરીને, શિવનગરીમાં પહેાંચે, એવી મારી મગલ કામના છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy