________________
ક સિદ્ધિને સપાન ક
-પૂ. આ. શ્રી વિજયકનકચંદ્ર સ. મ. ૧ હજ જ હ હ હ હ - ૯
સિગારેટ અને સિનેમાના પાપે જ્યારે આપણા દેશના નાગરિકના જીવન ઉપર આપણે દષ્ટિ માંડીએ છીએ, , ત્યારે આપણને ભયંકર નિરાશા જ સાંપડે છે. આપણું દેશમાં આવશ્યક વસ્તુઓની 8 દિ ભયંકર ઉણપ હોવા છતાં, લોકે સિનેમા, સિગારેટે અને તેવા દૂષણે પાછળ કરડે છે છે રૂપિયાને ધૂમાડે કરી રહ્યા છે. સન ૧લ્પ૮માં ૩૦ લાખ સિગારેટ ખપી હતી, તે જ
ખપત ૧૯૬૪માં ૪૧ કરોડ થઈ ગઈ હતી. આનું પરિણામ જુઓ. ઈ.સ. ૧૯૨૦ માં છે આ ર૨ કેન્સરના રોગી હતા તે આંકડો ૧૯૬૦માં ૨ લાખ હેઠઓ પર પહોંચ્યા. ૨
ઈગ્લેન્ડમાં ફેફસાના કેન્સરથી ઈ.સ. ૧૯૨૦માં ૫૧૨ મૃત્યુ થયા હતા, તે છે અકડે ૧૯૬૨માં વધીને ૨૬૦૦૦ પર પહોંચ્યા. એમ અંદાજવામાં આવ્યું છે કે, છે બ્રિટનમાં દર ૨૦ મિનિટે ૧ છત્યુ કેન્સરથી થાય છે. એ થિયેટરો પર ભીડ વધતી જ જાય છે, વધતી જ જાય છે. પિકચરા તૈયાર જ કરવા માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે. આ ચલચિત્રો જોવા માટે કલાકો છે
સુધી લાંબી “કયુ” માં ઉભા રહીને પ્રજા પોતાના મહામૂલ્ય કલાકે બગાડે છે. સિનેમામાં જ કામ કરતા નટ-નટીઓનું અનુકરણ કરીને પ્રજા દેશની બહાલી વધુ પ્રમાણમાં છે છે. સરજી રહી છે.
આવા યુવાને અને યુવતીઓ આગળ જતાં આપણા દેશની કેવી રક્ષા કરવાના છે છે આવી માંદલી અને ફેશન પરસ્તી પાછળ દેટ મૂકનાર પેઢી પાસેથી આપણે કશી
પણ ભવ્ય આશા રાખીએ, તે અસ્થાને છે. એ શું આપણને ભોગ અને મોજશે માટે જ આ માનવદેહ મળે છે? જ છેઆવી પ્રવૃત્તિઓ પાછળ આપણી શકિતઓ બગાડીને આપણે એક મહામૂલું રત્ન છે ૬ ફગાવી દઈ રહ્યા છીએ. મૂલ્યવાન અમૃતથી આપણે હાથ-પગ ધોવા જેવું મૂર્ખામીભર્યું છે કામ કરી રહ્યા છીએ.
જીવન - સત્વ આધુનિક શરીર-વૈજ્ઞાનીકેએ શરીરની સુખાકારી માટે આઠ પ્રકારના વિટામીને ૬ છે (જીવન તો) શોધી કાઢયા છે, તેવી રીતે આપણા આત્માના અને જીવના ઉથ્વ- ૨