________________
૬ વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨–૬–૯૯ :
: ૯૧૯ જ કે અનાજની ગુણ એ બહાર કઢાવો. જે ગુણીએ ખૂબ જ જુની હાય ને જેનું અનાજ છે ૨ ખરાબ થઇ ગયું એમ તેવું અનાજ બહાર કાઢો. આવું ખરાબ અનાજ કાઢી અહી હું
હાજ૨ કરો.” જ શેઠની આજ્ઞા થતાં મુનિમજ તે ગામ તરફ ગયા જુની ગંધાતી ઘઉની ગુણએ છે
બહાર કાઢી હાજર કરી પછી શેઠે તેના દિકરાની વહુને હા પાડી બોલાવીને કહ્યું2 “બેટા વહુ, આ ગુણમાં જે ઘઉં છે તેને દળાવા મોકલી આપે પછી તેમાંથી જ રોટલી ૬ થ બનાવી અને દરરોજ જમવામાં પીરસો.” અને શેઠ તે રોટલીઓ કરશેજ ગરીબોને જ દાનમાં આપવા લાગ્યા. આમ, શેઠ દાન કરી ખુબ જ આનંદમાં રહેવા લાગ્યા કેમકે હું તેને મૃત્યુ બા સ્વર્ગ મળવાનું હતું. આથી શેઠ સ્વર્ગના સ્વપ્ના જેવા લાગ્યા. શેઠના છે મનને આનંદ માટેતે નેતે.
શેઠની પુત્રવધુનું નામ હતું સમજુ નામ તેવા જ ગુણ. તે બરાબર બધું સમજતી છે. જ હતી. સમજુ હતી તેના દિલમાં દયા ને પ્રેમ હતો તેને જ્યારે આ વાત જાણી ત્યારે, એ છે તે ખુબ દુઃખી થઈ. પોતાના સસરાજીને આ ખરાબ વ્યવહાર તેને બિલકુલ પસંદ ર પડશે નહિ દિચારાં ગરીબ લેકે ગંધાતા ઘઉંની રોટલી ખાય. સડેલાને વાસ મારતા ર જ ઘઉંની રોટલી કેઇ પણને ખવડાવવી એ પાપ સમાન છે. આવું દાન હોય? આ વાત છે કે તેને જરાપણ પસંદ પડી નહિ તેણે એક દિવસ તેના સસરા શેઠને કહ્યું.
“પિતાજી, તમે આવી વાસ મારતી રોટલી ખવડાવશે તે તે માંદા પડી જશે. છે વિના મતે તેઓ મરી જશે. આવું શા માટે કરે છે? આમાં આવું દાન કરવાથી ૨ જ કોઈ ફાયદો થવાને નથી.” જ વહની આવી સરસ વાત લોભયા શેઠના ગળે કયાંથી ઉતરે? શેઠ વહુ ઉપર જ છે ગુસ્સે થઈ ગયાને બેલ્યા, “બસ.. બસ... બહુ થઈ ગઈ. તમારી શિખામણ તમારી ૨ પાસે રાખે વહુ ! આ લેટમાંથી થાય છે ! હું તે ગરીબોના પેટ ભરું છું ને? તેની જ જ પાસેથી કેઇ સા લેત તો નથી ને ?
સસરા અને ગુરુસો જોતાં વહુ શાંત થઈ ગઈ તે કાંઈ બોલી નહિ પરંતુ તે જ જ ચતુર ને બુદ્ધિશાળી હતી આથી તે સમય પારખી કશું બેલી નહિ ચૂપ રહી ગઈ.
બીજા દિવસે શેઠ જ્યારે ભોજન લેવા બેઠા ત્યારે વહુએ શેઠની થાળીમાં પણ ૬ પેલી ગંધાતી રોટલી પિરસી. શેઠ તે હંમેશની ટેવ મુજબ જમવા લાગ્યા. પરંતુ છે થોડીવારે શેઠ મોઢું બગડી ગયું. રોટલીમાં વાસ આવતી હતી. શેઠથી આ રોટલી ,