________________
શિક સ મ જુ વહુ
-ઇન્દ્રકુમાર જોષી છે જ હકલાક માણસ અને અણ જ એક જુની વાત. શિવનગર નામનું એક નગર. આ નગરમાં એક શેઠ રહે છે 2 નામ અમીચં. માટે વેપાર ચાલે પૈસાની કઈ કમી નહીં. છતાં પણ શેઠને જીવ જ જ બહુ કંજુસ એક પૈસો પણ કેઈને આપે નહિ પૈસો તે જીવ કરતાં પણ વધુ વહાલે. 6. જ લોભી એવા કે જાત માટે પણ એક પૈસો ખર્ચ નહિ. કોઈને પણ કંઈ આપવું ગમે છે ૬ જ નહિ.
તે એક દિવસની વાત. શેઠ અચાનક બિમાર પડયા, દવા ચાલું કરી ઘણું દિવસ જ છે દવા કરી પણ કંઈ ફાયદો થયો નહિ હવાના પૈસા ખર્ચાતા હતા તે શેઠને બિલકુલ જ જ પસંદ હતું નહિ તેને પૈસાની બરબાદી થતી લાગી. એવામાં એક દિવસ તેના આંગણે ૬. કેઈ સાધુ મહારાજ આવેલા. શેઠે તેને પોતાની બિમારીની વાત કહી રાધુએ કહ્યું :
“શેઠ, ચિંતાનું કઈ કારણ નથી. તમારી તબીયત જરૂર સારી થઈ જશે દવા જ બંધ કરી દે. હ કહ' તે પ્રમાણે કરવાનું શરૂ કરી દો તમારી તબીયત સુધરી જશે જ આ બિમારી જતી રહેશે. જ શેઠ : “બેલો. બેલે. સાધુ મહારાજ, મારે શું કરવાનું છે? તમે જે તે કહેશે તે કરવા તૈયાર છું.”
સાધુ : “સાંભળે, જે તમે દરરોજ ગરીબને અનાજ આપશે તે તમારી બીમારી ચાલી જશે. રોજ ગરીબને અનાજનું દાન આપો. અઢાન શ્રેષ્ઠ દાન છે. ગરીબોના આશીર્વાદથી તમને સ્વર્ગ મળશે.' - આ સાંભળી શેઠ અમીચંદ ડીવાર તે ઉંડા દુઃખમાં ડુબી ગયા. પરંતુ આ છે પોતાની બિમારી દુર કરવા માટે તેને મન મનાવ્યું. માત્ર પિતાની લાલચ માટે જ તે જ મન વિના તૈયાર થયા. શેઠના ગામમાં પુષ્કળ અનાજની ગુણીઓ ભરેલી પડી હતી જે
શેઠે ઘણે સંગ્રહ કર્યો હતે. જ્યારે જ્યારે બજારમાં અનાજની તંગી ઉભી થતી ત્યારે છે ૨ ભાવ વધી જતાં. આ વખતે શેઠે સંગ્રહ કરેલું અનાજ બજારમાં મૂકતાં. મેં ભાવ 83 ચ લેતા તે ખુબ ન કમાતા આમ, અમીચંદ શેઠ પાસે પુષ્કળ ધન હતું.
સાધુના કહેવા પ્રમાણે કરવા શેઠ તૈયાર થયા. તુરત મુનિમજીને બોલાવ્યા ને કે કહ્યું કે, “મુનીમજી, ગોદામમાં જે અનાજોની ગુણીએ પડેલી છે તે કાઢવાની છે. સાધુ છે ર જતાં રહ્યાં પછી ધીમેથી બેલ્યા ને. હા. જે તેમાં જે ગુણીએ સૌથી જુની છે તેવી જ