________________
છે. વર્ષ ૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯ :
: ૮૩ 3 કરી કહ્યું : “મારી વાત પર પણ વિચાર કરે. હું અમને સવા બે લાખ અને સાથે જ હું બે પિડાવાળુ વાહન પણ આપીશ.” વિ સવા લાખનો આંકડો સાંભળી બદ્રીપ્રસાઢના મેમાં પાણી આવી ગયું. હવે બહુ જ છે માન માગવાની જરૂર નથી. એમ વિચારી બોલી ઉઠયા, “સારું ત્યારે મને તમારી ? જ વાત મંજુર છે. આજથી છોકરો તમારે જ સમજે. જ્યારે ઈચ્છો ત્યારે તમારી પુત્રી છે ૨. સાથે લગ્ન કરાવી શકે છે.” છે ચતુરસિંહ વાત વધુ પાકી કરવા એક હજાર રૂપિયા વેવાઈને આપી દીધા અને તે છે ઘરે આવવા નીકળી ગયા. ઘરે આવીને ચતુરસિંહે આ કિસે પત્નીને સંભળાવ્યા. હું થી ત્યારે એ બોલી, “તમે શું વિચારીને સવા લાખ આપવાનું કહ્યું. આટલું ધન આપણે ૬ કયાંથી લાવીશું ??
ચતુરસિંહે પોતાની ચતુરાઈને પરિચય આપતા કહ્યું મેં એમને સવા લાખ જ આપવાનું કહ્યું છે. સવા લાખ રૂપિયા તો આપવાનું કહ્યું નથી ને? એમને કઈ વસ્તુ
સવા લાખની સંખ્યામાં આપીશ જરૂ૨. તું એક કામ કર. આખા ગામમાંથી છાણ હું ભેગું કરી છાણા બનાવવાનું કામ શરૂ કરી દે.” ૯ ચતુરસિંહની પત્ની આખી જના સમજી ગઈ. અને કામે લાગી ગઈ. થોડા જ દિવસ પછી બે પૈડાવાળા વાહનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી. જ લગ્નને દિવસ આવી પહોંચ્યો. બદ્રીપ્રસાઠ નંદકિશોરની જાન લઈ આવી પહોંચ્યા છે
લગ્નની વિધિ પૂરી થઈ અને જાન વળાવવાનો સમય આવી પહોંચ્યો. ૬. બદ્રીપ્રસાદે ચતુરસિંહને લેણદેણની વાત યા કરાવી, “જુઓ ભાઈ, કન્યા વિદ્યાય છે વખતે તમે સવા લાખ અને દ્વિચક્રી વાહન આપવાનું વચન આપ્યું હવે એ પૂરૂં કરે.
ચતુરસિંહે ખુશ થઈ કહ્યું : “જરૂર જરૂર હમણા મંગાવું છું.'
ચતુરસિંહને આદેશ થતાં ગામલેકે પિતાપિતાના ઘર તરફ દંડયા અને ટેપછે લાઓમાં છાણાં ભરીને લાવવા લાગ્યા. બદ્રીપ્રસાદે ભાડે રાખેલી માં ગણીગણીને ૬ છાણ ભરવા લાગ્યા. આ જોઈ બદ્રપ્રસાદ ચકી ઉઠયા.
ચતુરસિંહજી, રૂપિયા ક્યાં છે? આ તે છાણાં છે.”
“બદ્રીપ્રસાદજી, તમે તે સવા લાખ માગ્યા હતા. રૂપિયાની તે કઈ વાત જ ૨ જ થઈ ન હતી. તમે રૂપિયા કહ્યા હેત તે એ પણ આપત, હું તમને સવા લાખ છાણ છે જ આપી રહ્યો છું. અને હા, બે પૈડાવાળું વાહન પણ જોઈ લે. જે હું આપને આપવા
'?