SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ O * જ્ઞાનગુણ ગગા -પ્રજ્ઞાંગ સ'સારી જીવાના પ્રકાર, (દ્રવ્ય લેાકપ્રકાશ, સ-૪ ના આધારે.) (૧) સ`સારી જીવ બે પ્રકારે છે. (1) ત્રસ એટલે હાલી ચાલી શકે તેવાં (૨) સ્થાવર એટલે સ્થિર-હાલી ચાલી ન શકે, તેવા (૨) ત્રણ પ્રકારે. સ્ત્રી, પુરૂષ અને નપુસક એમ વેઢથી ત્રણ પ્રકારે, (૩) ચાર પ્રકારે. દેવ-મનુષ્ય, તિય અને નારક-એ ચાર ગતિના કારણેા ચાર પ્રકારે. (૪) પ્રાંચ પ્રકારે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પ'ચેન્દ્રિય લેઇથી. (૫) છ પ્રકારે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કા, અને ત્રસ કાય એ પ્રમાણેના ‘કાય’ના ભેન્નથી. (૬) સાત પ્રકારે. બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, સ ́ની પૉંચેન્દ્રિય, અસી પ'ચેન્દ્રિય; ઇન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ભેદથી. (૭) આઠ પ્રકારે. સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય, ખાદર પર્યાપ્ત એકેન્દ્રય, સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય, બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય, એ ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય. (૮) નવ પ્રકારે, (૧) ‘અ'ડજ' એટલે ઇંડામાંથી ઉત્પન્ન થતાં પક્ષી, સર્પ વિગેરે (૨) ‘રસજ’-એટલે રસમાંથી ઉત્પન્ન થતા મઢેરાના કીડા વગેરે (૩) જર યુ'થી ઉત્પન્ન થતા મનુષ્ય; બળદ વગેરે (૪) સ્વેદજ-પરસેવાથી ઉત્પન્ન થતા જુ વગેરે (૫) સમૂરિ મ–જળા વગેરે (૬) પાતજ-હાથી વગેરે (૭) ઉભેઠથી ઉત્પન્ન થતા ખંજન વગેરે (૮) ઔષપાતિક— દેવ વગેરે (૯) સ્થાવર. નવ પ્રકારે આ રીતે પણ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિ ક્રાય એ પાંચ સ્થાવર, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય, (અનુ. પેજ ૯૦૦ ઉપર)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy