SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ d . . O . O ચિંતનના ચંદરવા ****** * કર્મના કારણે જ બધા કલેશ-સ કલેશ થાય છે માટે બુદ્ધિમાન માણસ જ તે જે કલે.-સ’કલેશના કારણરૂપ ક ના જ નાશ કરવા પ્રવૃત્તિ કરે. કારણું પરિણામને વિચાર કરી પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાન ! તાત્કાલિક નહિ પણ પારિામિક હિત જીએ તે બુદ્ધિમાન ! દુનિયાનું સુખ કેટલું ખરાબ છે કે જે આત્માને સ્વાથી'-ટુકી દૃષ્ટિના બનાવે છે સીમાને સ`કૈાચી નાખે છે, વ્યક્તિત્ત્વના વાડાને વધુ વામન બનાવે છે અને અંદરના આંગળાને વાસી દે છે. જો મારા આવેશ ઉપર મારું અંકુશ નહિ હેાય તે ક્યારે ય સુખી નહિ થાઉં. ઘરમાં ચડભડ થાય, કામમાં આવતી નાની-મેાટી મુશ્કેલીયાં મૂઝ, મુલાકાત ન થઇ શકી તે કારણે, ધાર્યા પ્રમાણે પરિણામ ન આવા ક્ષુલ્લક કારણેાથી મન બગડતું હાય તેા સુખ ક્યાંથી મળે ? હુ મારી લાગણીઓના શિકાર મનુ` કે મારી ઇચ્છાએના ગુલામ હતુ` કે વધુ પડતી અપેક્ષાઓના બધી બનું તે સુખી ક્યાંથી થાઉ” ? માટે આત્મન્ ! તારે સાચા સુખનેા અનુભવ કરવા તેા બધાની અપેક્ષાએથી નિરપેક્ષ બની જા. સુખ તારા ચરણામાં આળાતુ આવશે ! આત્મ શિક્ષણ અને આત્મ સયમ માનવ જીવનની મહત્તા ઉપર આરોહણ કરવાના પગશીયા છે. સ‘સારની મમત્ત્વ ભાવનાના અજ્ઞાનથી મુક્ત કરનારા પણ તે જ છે. આ બે ચક્રોથી જ અધ્યાત્મરૂપ રથ ચાલી શકે. તેનાથી જ વૈરાગ્ય પુષ્ટ અને અને વેğાળા બને તા આત્મા માનસિક-આત્મિક શક્તિના વિકાસ સાધી પરમાત્મા બની જાય. માટે આત્મ શિક્ષણ મેળવવા જેમ પ્રયત્ન કરવા તેમ આત્મ સયમ રાવા પણ તેટલા જ પ્રયત્ન કરવા જરૂરી છે. આત્માન્નતિ વિનાની ઉન્નતિ ક્ષણિક સુખ આપે. જ્યારે આત્માન્નતિ વાળી ઉન્નતિ શાકાત સુખને આપનારી છે, તૃષ્ણામાંથી મુક્ત બનાવે છે, સઘળાં ચ દુ:ખાનુ` કારણ અજ્ઞાન છે જ્યારે સઘળાય આત્મિક સુખાનું કારણ સભ્યજ્ઞાન છે, આત્માશિત છે. આ સેવા ભાવી બાળક સુભાષ એ જ આપણા સુભાષચંદ્ર ખેઝ; તેઓ આઇ. સી.એસ. થયા હતા. તેમને એશઆરામની અને માલાદાર સરકારી નાકરી મળતી હતી પરંતુ તેમણે એ સ્વીકારી નહિ. પેાતાનું આખુ' જીવન તેમણે દેશસેવામાં અણુ કરી દીધુ` હતું. (સદેશ)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy