________________
બોધકથા :
શ્રી કૃ ત જ્ઞ તા ! .
– પૂ. સા. શ્રી અનંતગુણ શ્રીજી મ.
૨
કેઈએ પણ કરેલા ઉપકારને જ્યારે ભૂલે નહિ અને પોતે કરેલા ઉપકારને જ ભૂલી જ તેનું નામ કૃતજ્ઞતા છે. આજે તે હાલત સાવ વિપરીત દેખાય છે કે, ર. છે પિતે કરેલા ઉપકારને બધે ગા ગા કરે અને પિતા ઉપર કેઈએ ઉપકાર કર્યો તે છે છે તેમાં વળી શું નવાઈ કરી કે ધાડ મારી-તેમ માને તે બધા કૃતજ્ઞ નથી પણ જ કૃતદન છે ! અપકારને યાદ પણ ન કરવો અને ઉપકારને ભૂલો નહિ તે કશા જ પામવી કઠીન છે.
આ પણે ત્યાં સુજાતની વાત આવે છે. પ્રસંગ પૂરતું જ વિચાર કરે છે. આ ઇ સુજાત ધમાત્મા છે સાથે રૂપવાન પણ છે. અશુભેયના કારણે રાજા વિપરીત બની છે જ પોતાના સામંત ચંદ્રવજ રાજાને તેના ઉપર ખોટું કલંક ચઢાવી મારી છે ૬ નાખવાની આજ્ઞા કરી ત્યાં મોકલે છે. ચંદ્રધ્વજ રાજાને તે નિર્દોષ લાગે છે તેથી ર
રાજાજ્ઞાને અમલ કરતું નથી અને રાજાને આદેશ તેને જણાવે છે. ત્યારે નીભિક રીતે ઇ એ રાજાજ્ઞાનું પાલન કરવા વિનંતિ કરે છે. ખરેખર સાચી મિક્ષરસિકતા પિઢા થયા વિના જ છે આવી ધીરને આવા પ્રસંગે આવવી સહેલી નથી. પિતા પર ખોટું કલંક મૂકાય છે હું અને મારવાની આજ્ઞા હોય તે પણ વિચલિત ન થવું તે સાચી ધર્મ પરિહિતિ વિના છે જ શક્ય જ નથી.
તે પછી તે ચંદ્રધ્વજ રાજા પિતાના શરીરના કે દેષથી દૂષિત એવી ચંદ્રયશા જ નામની બેન તે સુજાતને આપે છે- તેની સાથે પરણાવે છે. ધર્માત્માના સંસર્ગના ? પરિણામે તે ચંદ્રયશા પણ શ્રાવક ધર્મની આરાધનામાં રક્ત બને છે અને સંવેગ છે રસમાં મગ્ન બને છે. પહેલા જે રોગથી પીડિત અસમાધિને કરી કર્મ બંધ કરતી હતી ?
તે જ હવે પિતાના રોગને મજેથી સહન કરી કર્મનિર્ભર કરે છે. ખરેખર ધર્માત્માને જ કે સંગ શું અદ્દભૂત કામ કરે છે– તે આ પરથી સમજાય છે, અંતે તે અનશન કરે છે ? હું ત્યારે સુજાત તેણીને નિર્માણ કરાવે છે.
| ખ ખર “નિર્ધામણા' જ એ શ્રી જૈન શાસનની અનુપમ વિધિ છે, મૃત્યુને જ જ મહોત્સવ બનાવવાની અદ્દભૂત ચાવી છે. મૃત્યુની કારમી પીડામાં પણ આત્મજાગૃતિને છે 5 અપૂર્વ સંશ છે. મૃત્યુને ભુલી આત્મહિતની ચિંતા કરનારે અપૂર્વ મંત્ર છે. જેમાં ૨ ૨ જીવનના દુષ્કતની નિંદા, સુકૃતની અનુમોદના અને શ્રી જિનેશ્વરદેવાદિ ચારનું છે છે શરણ સ્વીકારવાનું છે. આ અદ્દભુત સમાધિયોગ પામવા છતાં ય પામર જીવોને !