________________
-
: શ્રી જૈન શાસન [ઠવાડિક] મેહવિષાદથી ઉત્પન્ન થતા ઝેરીલા પ્રભાવ તમે જાણેા છે ? ટલીક તીવ્ર વાસના મનમાં ઊપજે છે.
:
* ધનસ'પત્તિની વાસના. * યશ-કીર્તિની વાસના.
આ વાસનાએ મનને સુખશાન્તિના અનુભવ કરવા દેતી નથી. માટે આ વાસનાઓને નિમૂ ળ કરવી જ પડશે. તે માટે બાર ભાવનાઓ, ખાર અનુપ્રેક્ષાઓના સહારા લેવા પડશે. એ ભાવનાઓનાં નામ જાણી લેા.
* પત્ની-પુત્રાદિની વાસના, * શરીર-આરાગ્યની વાસના,
૧. અનિત્ય, ૨. અશરણુ, ૩. સ`સાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસવ, ૮. સાઁવર, ૯. કનિર્જરા, ૧૦. ધસુકૃત, ૧૧. લેાસ્વરૂપ અને ૧૨. મેાધિદુલ ભ ભાવન.
ભ
રાગ દ્વેષ અને માહના કારણે જીવાત્મા અનિત્યને નિત્ય માને છે. શરીર, આયુષ્ય, રિદ્ધિસિદ્ધિ-સંપત્તિ, પાંચ ઇન્દ્રિયાનાં વિષયસુખ, મિત્રા, સ્રી, સ્વ જન-સ`ગમ. વગેરે ક્ષણિક હોવા છતાં નિત્ય માનીને ચાલે છે! કર્મોનાં કુટિલ બંધનાથી બંધાયેલા જીવાત્મા ગ્િભ્રાન્ત ખનીને ભટકી રહ્યો છે. છતાં પણ તે પેાતાની જાતને સ્વાધીન અને સ્વતંત્ર સમજે છે. તે વિચારી શકતા નથી કે તે અનાદિ ભવસાગરમાં અનતકાળથી ભ્રમણ કરી રહ્યો છે. માહવશ-અજ્ઞાનવશ તે સાંસારિક સ`બધાનાં પરિવત નાને સમજી શકતા નથી.
ખાર ભાવનાઓના ચિંતન-મનનથી મન શુધ્ધ અને છે, મનને શાન્તિ મળે છે. ભાવનાઓથી જ શાન્તિ મળે છે. માટે આ ભાવનાએ આત્મસાત્ કરવાની છે. શાન્ત સુધારસ' નામના ગ્રંથ વાંચવાની ભલામણ કરૂ છું. એ ગ્રંથમાં અનિત્ય વગેરે ખાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાએનુ' સ્વરૂપ બતાવાયેલુ છે. ગેના પ્રભાવે બતાવવામાં આવેલા છે. એકવાર જરૂર આ ગ્રંથ વાંચી જવા જેવા છે. ( સ વાદ )
શાસન સમાચાર
યેવલા (નાસિક) અત્રે પૂ. આ. શ્રી વિજય મહોદયસૂરીારજી મ.ની નિશ્રામાં કુ. ભાવના વિનાકુમાર પટણીની દીક્ષાવૈ. સુ. છ ના થઇ અત્રે પૂ. શ્રી નિશ્રામાં વરસીતપના પારણાનું આયેાજન થયું હતું . વ. ૧૩ થી થૈ. સુ. ૭ સુધી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, અદ્ અભિષેક સિધ્ધચક્ર મહાપૂજન નવાણુ અભિષેક પૂજા, વીશસ્થાનક પૂજન તથા શાંતિ સ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહેાત્સવ ચાજાયા હતો. પૂ.શ્રીએ વિહાર કર્યો છે. નાસિક પધારશે.
-
-