________________
૬
વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ : તા. ૧૮-પ-૯ :
: ૮૪૫
* ત્યારે વાણિયાઓએ કહ્યું : બઢલામાં અમે મો માગ્યો માલ ભરી દઈશું. પણ ૬ શેઠજી! આખા ગામમાં તમારા નામને ઢોલ પીટાવવો છે. તમારું માન પણ કરવું છે. આ સભા ભરવી છે માનપત્ર આપવું છે લોક શું જાણે કે આપ વધાર્યા છે?
“અરે ! મને જાણ્યા પિછાણ્યા વગર માનપત્ર? નચૂડે કહ્યું “શેઠજી? એ તે એમ જ હોણ! મોરનાં ઈંડાને કંઈ ચીતરવાના ન હોય ? છે “વારૂ, વારૂ? મારે રાજા રબારમાં જવું છે, વળતાં તમને મળીશ?” એમ કહી છે ૬ રચૂડ પિતાનો પહેલો છોડાવી આગળ વધ્યો, કે એક મોચી રત્નજડિત મોજડી લઈને છે આ. રત્નચૂડને જોતાં જ ચરણમાં જુકી પડયો ને બોલ્યો :
બસ. સાહેબ? મારી વાત સાચી પડી. સવારથી મનમાં હતું કે આ મેજડીના પહેરનાર કદરદાન શેઠ મળવા જ જોઈએ આજ સપનામાં પણ આપ જ આવ્યા હતા. છે જે જુદું કહેતો હોઉ તો તમારા સમ ! બરાબર તમે જ સપનામાં ! ધન્યભાગ! ધન્ય છ ઘડી ! કોઠં? આ આપને માટે બનાવી છે! ભવભલા ભૂપને પણ એ માટે ઘસીને ના જ પાડી છે.
રચૂડે પૂછ્યું : શું કિંમત છે?
મચી બોલે એ શું બોલ્યા? તમારી પાસે તે કીમતની વાત હોય? ગરીબ છે માણસ છું. તમારો દાસ છું. આશાભર્યો આવ્યો છું કીમતમાં તમારા પગની ધૂળ છે આપજે? ટુંકમાં મને રાજી કરજે !'
ત્નચુડ કહે ? “વારૂ! કાલે બંદર પર મળજે? તને જરૂર રાજ કરીશ?”
આટલું કહી રત્નસુડ આગળ વધ્યો ત્યાં સામેથી એક કાણિયે આવ્યા. ઝુકી ઝુકીને સલામો ભરવા લાગ્યો. પિતાની પાસેથી એક હજારની થેલી કાઢી રત્નચુડના છે હાથમાં મૂકીને કહ્યું “સાહેબ? તે દિવસે, તે મિતિએ, તે વારે આપની પાસેથી ઉધાર ? જ લઈ ગયો હતો. ભારે દયાળુ છે, શેઠ ! આ મહોર રાખે. મારી ગીરવે મૂકેલી ચીજ છે જ કાલે આવીને પાછી લઈ જઈશ.”
રત્નચુડ કહે : અરે પણ. મારે ત્યાં કેઈનું કંઈ ગીરવી નથી.
શેઠજી! તમે મોટા માણસ છો. તમને શું ખબર હોય. મારા જેવા તો હજાર છે જીવ તમારે ચોપડે હોય. કાલે મળીશ. તમે તે રૂપિયા રાખે? પહોંચ પાવતીની જરૂર જ નથી, એ તે માણસને જોવાય ને? આપ કેણ! આપ કેણ! આપ કેણ ! ને એમ જ ૨ બોલતા કાણીએ ચાલ્યો ગયો. •
(વધુ આવતા અંકૅ) છે