________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , ૨ પશ્ચિમમાં જાતે મા, જા તો એના કોઈ બંદરે ભીસ મા? પણ દિવસોને થાક હતો. છે ૬ વળી શહેર રળિયામણું હતું. રત્નચૂડે વહાણ નાંગય. બની ઠનીને એ રાજા પાસે ૨ ર જવા નીકળ્યો સાથે નજરાણું લીધું. શહેરમાં બધે ખબર પડી ગઈ હતી કે કઈ છે
વ્યવહારીઆનાં વહાણ ઘસડાઈ આવ્યા છે. લાખોને માલ ભર્યો છે ? મધપૂડે જો ઈજ આ વાઘરી દેડે, એમ લોકો દેડયા.
રત્નચૂડ ઊભી બજારે આગળ વ શું સુંદર શહેરને શું એની રળિયામણું ર બજારો ! વિશ્રામ સ્થાને પાર નહોતો વિલાસબુવનને તોટે નહોતા. આ જોતા એ જતા એ આગળ વધો ત્યાં તો ચાર વાણિયા સામા મળ્યા. રતનચૂડને જોતાં જ આ છે એક જણ આગળ આવ્યો. ને ઉતાવળે બેલવા લાગ્યો. અરે ભાઈએ ! જે ધર્મવીર, ૬ ૨ કર્મવીર નરવીર શેઠની આપણે શોધ કરતા હતા, તે પોતે જ આ રહ્યા ! પધારે શ્રીમાન ! પધારો ધીમાન ! અમે તે તમારી રાહ જોઈ જોઈને થાકયા ?'
વાણિયાના મોંમાંથી સાકર જેવા શબ્દો સાંભળી રચૂડ આશ્ચર્યમાં પડી ગયે. કે આ હેતુ મિત્ર ક્યાંથી ? ત્યાં તે બીજે વાણિયે આવીને વળગે.
અરે શેઠ! પધારો ! પધારે! અમારે તે આજ સોનાને સુરજ ઉગ્યો. દિ ૨ આપની કીતિને આપની નામના અમે ખૂબ સાંભળી હતી. આજ નજરે દર્શન કરી છે ધન્ય થયા! ભાઈએ ! ઉભા છે શું ? મારૂ મેં શું તાકી રહ્યા છે? લક્ષ્મી ચાંલ્લો જ કરવા આવે ને મેં જોવા જેવું ન કરશે ! જો જો, આપણા શહેરની આબરૂ ન કે ૬ જાય ? આ શેઠજી, એટલે શું?”
વળી ત્રીજે વાણિયો હાથ પકડીને રત્નચૂડને પિતાના ઘર તરફ ઘસડતો બોલ્યોઃ જ અરે ? અમારા બાપના. બાપાના બાપાના દાઢાને તમારા દાદાના દાદાના, ઢાકાના
બાપાને ઘર જે સંબંધ હતે. ફક્ત ખોળિયાં જુદા બાકી જીવ એક ભાઈઓ? શેઠ
મારે ત્યાં જમશે. મારા જીવતાં એમનો ઉતારે બીજે હોય નહિ? અરે ? એમની ? છે ચરણરજ પણ મારે આંગણે ક્યાંથી?
ચોથો વાણિયે કંઈક કરગરતે હોય એમ બે શેઠજી સાહેબ ? આ ત્રણે છે જ જણ મોટા વેપારી છે, હજારો વહાણેનો માલ-લેવેચ કરે છે, પણ મને ગરીબને સાથે જ જ રાખે છે. આપ પણ સોદો કરે તેમાં મને ભેગો ચેથા ગણી લેશો?
રત્નચૂડને મને-કમને હા કહેવી પડી? એણે કહ્યું કે તમે મારા વહાણમાંથી મનગમતે માલ લઈ લો વાજબી ઢામ લઈ લઈશ.