________________
ખાટું ના લગાડતા હેા ને....
ભદ્રંભદ્ર
છેરૂ કછેરૂ થાય. હુ· કડછ દલા તરવાડી નથી.
ઘરમાં છેાકરાએ (અર્થાત ટાબરીયાએ) હાય તૈય દુઃખ છે ને નહાય તેાય દુ ખ છે. હેાય ત્યારે કાળા કકળાટ કરી મૂકે છે અને નિશાળે મામાને ઘેર ગયા હાય તે સાલુ ઘરમાં સાવ શુનુ શુનુ લાગે છે. એટલે ટાબરીયાનુ ઘરમાં બંને રીતે દુઃખદાયક છે. જેમ સમવસરણમાં કાલસૌરિક કસાઇને છીંક કીધું હતું ને કે તું જીવ પણ નહિ મર પણ નહિ. કેમકે તેને આ દુ:ખ હતું જ અને ભવાંતરમાં નરનું દુઃખ હતું..
હાવુ. કે ન હેાવુ આવી ત્યારે દેવે જનમમાં દુ:ખ
મારૂ' પણ હમણાં હમણાં એવું જ થયું છે. મને કાઇએ કીધું કે–જૈન શાસ નમાં ભદ્રંભદ્ર નથી આવતુ. તા ય દુ:ખ છે અને આવે છે તે ય દુઃખ છે. નથી આવતું તે વાંચવાની મજા મરી જાય છે અને આવે છે તેા સાલે! અમારી સામે પણ ટાક્ષ કરે છે એટલે અમારે! મૂડ ખલાસ કરી નાંખે છે. એટલે ભદ્રંભદ્રનુ આવવુ' અને ન આવવુ એ ય દુઃખ દાયક છે.’
આટલુ' સાંભળીને હું મુઝણેા. હવે મારે જૈન શાસનમાં જવું કે ના જવું? પણ પછી મે` મારી જાતે જ ઠેલાતરવાડીની જેમ જ જાતે જ સવાલ કરીને જાતે જ જવાબ નક્કિ કરી લીધા કે—જેમ છેારા નાના હાય ત્યારે જ લેાકેાને દુઃખન્ન બને છે મેાટા કે સમજણા થાય પછી તેા ગમે જ છે. પણ છેાકરા ન હેાવા કાઈ ઇતું નથી. તેમજ ભદ્રંભદ્ર એવા હુ હજી તા ૨/૩ વરસના જ થયા છું માટો થઇશ એટલે મારી મેળે જ સમજી જઈશ પછી તા લેાકેાને ગમી પણ જઈશ. પણ ભદ્રંભદ્ર ન ડ્રાય તેવુ કાઇ ઇચ્છતુ' નહિ હાય, માટે મારા પુન: પધરામણા થઇ રહ્યા છે તેની જરા નાંધ રાખશેા. દલા તરવાડીની વાત તમે જાણતાં જ હશે. રીંગણાની વાડી જોઇ તેને કુણાં કુણાં રીંગણાનુ` મસાલા ભરેલું શાક ખાવાનું મન થયું પણ કોઈને પૂછ્યા વગર વસ્તુ લેવામાં તે ચારી સમજતા હતા એટલે વાડીમાં ગયા તા ખરા. આજુબાજુ જોયું તેા કાઇ દેખાયુ નહિ. જો કે કૈાઇ ન દેખાય એવું તેા એ ઇચ્છતા જ હતા. પશુ પેલેા નિયમ તેમને નડતા હતા. કનડતા પણ હતા. કાઇ ન જુએ એ રીતે વાડીમાં પેઠા. અને પૂછયા વગર ન લેવાય આ જ એક અણુનમ ટેકના લીધે તેમણે વાડીને જ પૂછ્યું વાડી રે ભાઈ વાડી.' વાડીએ જવાબ આપ્યા હાય તેમ પોતે જ ખેલ્યા-કડા રે ભાઈ!