________________
ge :
પ્રભુતા ગુમાવી
સદાચાર ગુમાવ્યા શાંતિ ગુમાવી
સ્વાસ્થ્ય ગુમાવ્યુ જ્ઞાન ગુમાવ્યુ વિશ્વાસ ગુમાવ્યે મૌન્દિર–ઉપાશ્રય ગુમાવ્યા
અધ્યયન ગુમાલ્યુ ધમ ગુમાવ્યું હેશ ગુમાવ્યે ભક્તિ ગુમાવી પ્રમાણિકતા ગુમાવી
દેશ ગુમાવ્યુ પ્રેમ ગુમાવ્યા
દુવા ગુમાવી
ધીરજ ગુમાવી સતાષ ગુમાવ્યે
સંસ્કૃતિ ગુમાવી ભલાઇ ગુમાવી સદાચાર ગુમાવ્યે
; શ્રી જૈન શાસન (અઠવાડિક)
પશુતા મેળવી
દુરાચાર મેળવ્યા
ભ્રાંતિ મેળવી
ઇલાજ મેળવ્યેા
વિજ્ઞાન મેળવ્યુ. તર્ક મેળવ્યેા
ટી.વી. વીડીએ મેળવ્યા
અખબાર મેળવ્યુ'
ધન મેળવ્યુ.
જોશ મેળવ્યેા
ચુક્તિ મેળવી અભિમાન મેળવ્યુ.
પરદેશ મેળવ્યું
અપમાન મેળવ્યુ નિસાસા મેળવ્યા
હાયવાય મેળવી
અસ તેાષ મેળવ્યે વિકૃતિ મેળવી
બુરાઈ મેળવી વ્યભિચાર મેળવ્યે
– રશ્મિકા
Gi
શ્રદ્ધા
મધ દરિયે તાફાન જાગ્યું. વાહણ હામલડાલમ થવા લાગ્યુ.. એક ભાઇ પ્રભુ ધ્યાનમાં બેસી ગયા તેની પત્ની કહેવા લાગી.
અત્યારે ધ્યાન, અત્યાર તા ડુબવાના સમય છે.
આ સૂણી પતિએ રિવેલ્વર તાકી પત્ની હસવા લાગી.
પત્નીને ખાત્રી હતી કે તે મને નહિ મારે, અડગ શ્રદ્ધા પત્નીને પેાતાની પતિ ઉપર હતી.