________________
* શ્રી જૈન શાસન [ અઠવાડિક_ _ ક સારું કરવા જઈએ તે ય નુકશાન થય. આપણે કેઈને દુખ ન આપવું તે આપણા જ ૬ હાથની વાત છે. આજ તમે ઘરમાં એવી છે ઘાલી છે કે વર્ણન થાય નહિ. ઉઘાડા જ ૨ પાપ ઘરમાં થઈ રહ્યા છે, આજે કઈ ઘર શુદ્ધ નહિ મલે. ઘરમાં કે સારી વાત છે જ કરનાર પણ ન મલે. હવે પરદેશીએ બૂમ પાડવા લાગ્યા કે, આજની બધી
સામગ્રીએ માનવ જીવનને નાશ કર્યો, માનવ જીવનને પાયમાલ કર્યું છતાં પણ હજી શું તમારે મેહ ઉતરતે નથી.
ધમી તરીકે કેવા બનવું પડે તે જાણે છો ? આ સંસાર ભલે લાગે પછી જે ભગવાનના દર્શનની લાયકાત આવે, સંસાર ભૂંડે એટલે સંસારનું સુખ ભૂંડું. આ સંસારનું સુખ જ મેં હામણી ચીજ છે. તેના જેવી ભુંડી ચીજ એકે ય નથી તેના ૬ જેવું એક પાપ જગતમાં નથી આ સુખે અનેક પાપ કરાવ્યા છે. આ પુખ જગતમાં ન ઇ હોય તે એક પાપ ન હોય. તમારે વેપારમાં જુઠું બોલવાનું કારણ શું ? સુખની ૪ લાલસા જાગી તેમાંથી પૈસાની ભુખ જાગી અને આ બધા પાપ આવ્યા છે. આજે ભણતર વધ્યું; જ્ઞાન વધ્યું. બધા કહે આ બુદ્ધિ યુગ છે. મને તો આ છે ૨ ટુબુદ્ધિ યુગ લાગે છે. બુધ્ધિ લોકોને લુંટવા માટે મલી છે. આટલી બધી કેટે ૨ છ વકીલો, બેરીસ્ટર, જમાઢાર કેના માટે! આ બધી કેટે જનાવરો માટે છે કે આ તે માણસ માટે ? માણસમાં ય અમારે માટે કે તમારે માટે ? શ્રાવક હોય તેના માટે કે તે ૬ શ્રાવક ન હોય તેના માટે ? ધર્મ જ કજિયા કરાવે અને અમે બધા કજિયા કરનાર છે
અને તમે શાંતિના સાગર..! ધર્મ માટે કજિયે કરનાર છે કે ? બધા મરી ગયા ! જે ધર્મની પડી છે જ કેને ? ધર્મ થી કજિયા વધી ગયા એવો પ્રચાર કરી લોકોને
પાગલ બનાવ્યા. ધર્મ કજિયો કરાવે કે અધમીએાને લઇને કજિયો કરવો પડે છે ? ૦ તમે ઘરમાં કજ્યિા વગર જીવો છે ? મામૂલી ચીજ માટે લડનારા દમ માં કજિયે ૨ છે બેલે ? એ માટે સમજો કે, આ સંસારમાં સારી ચીજ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ જ છે, જ છે. દેવ તે શ્રી અરિહંત પરમાત્મા છે. ગુરૂ પણ તે જ જેને ભગવાનની આજ્ઞા છે
મુજબ ઘર-બારાદિ છોડવા અને આજ્ઞા મુજબ જ જીવે છે અને ધર્મ પણ ભગવાનને એ કહ્યો છે જ. બીજી બધી બનાવટ છે, અધૂરું છે. આ ત્રણ જ શલણભુત છે, બાકી છે
કેઈ શરણ નથી. ભગવાનને ધર્મ સાથે હશે તે સદ્ગતિ આપણા બાપની છે. બાકી ૨ સંસારના સ્વાર્થ માટે મંદિરમાં જશો. અમારી પાસે આવશો તે ય ક યાણ નહિ થાય તમારામાં અમે મૂંઝાઈએ તે અમે ય માર્યા જઈએ. સંસારના રસીયા, ભીયા જીવથી અમે બહુ સાવધ રહીએ છીએ.