________________
: શ્રી જૈન શાસન [અઠવાડિ]
છે
૬૮ ;
નાના, હરગીજ નહિ.
જ્યારે આ દશ્ય નજર સમક્ષ આવ્યું ત્યારે કંપારી ધ્રુજારી છૂટી ઊઠી. કેવો ભયંકર કરૂણા.
અલ્યા, સાક્ષાત યમના મુખમાં જતા હરણીયાને જોઈ તેને કંપારી છૂટે છે. આ આના કરતાં વિષમ પરિસ્થિતિ બીજી કઈ ?
કેમ બરાબર ને? વિષમ કરૂણા ઉપજાવે એવું આ સંસારમાં તે તેને કાંઈ જોવામાં ન આવ્યું? અહીં પણ કે બિહામણે અને વિકરાળ પેલો મૃત્યુ-સિંહ વસે છે. સઢાય ભૂખ્યો. આ મૃત્યુ-સિંહની ઝાપડમાં આવેલ માનવી બચે ખરે ?
સિંહ પંજામાં આવેલા હરણીયાને જેમ તું બિચારું માને છે તેમાં મૃત્યુ આ સિંહના પંજામાં આવેલા માનવીને ક્યા શબ્દોથી નવાઝીશ.
આ માનવીની આંખ સામે જ માત-પિતા અને ભાઈ-ભાંડુઓ ઉભા છે. અરસપરસ આંખો ટકરાય છે. ટગર ટગર જોતાં સૌની નજર સજળ બની જાય છે. ગરીબ ચહેરા નિસ્તેજ બની જાય છે. એમની કઈ યારી અહીં કામયાબ નીવડતી નથી. અને આવી જ દીન દશામાં મૃત્યુ સિંહનો કેળીયે બની જાય છે. લોકેની સાથે રાજરમત રમનારે લોકેને ફસાવનારો અહીં આબાઢ ફસાઈ જાય છે. કે અશરણભાવ દૃષ્ટિગોચર બને છે. અનાથ અને અસહાય કશાને પ્રાપ્ત કરેલા માનવીને ધર્મને સાથે માબત નથી જ આમાને ભાવ સંસાર કે યાતના ભર્યો બની જાય. ક૯૫ના જ કમ્પાવી મૂકે છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય છે