________________
0ા
,
-
- -
છે =:81 Qશ, ફ
રે પ્યારા ભૂલકાઓ...... ૨ ૪૫ક ૫..........કમ્પ....!!!
ભાઈ! કંપની ચીચીયારી....! શા માટે? કઈ વિચારધારા તને કંપાવે છે. તારી ક પના જ તને કપાવે છે. હા..આત્મ સ્નેહી !
મેં જોયેલું એક દશ્ય જ મને કંપાવે છે. ધ્રુજાવે છે. દૂર-સુર..એક જંગલમાં.. માસુમ અને નાજુક હરણીયાનું ટેળું. પિતાના પરિવાર-મિત્ર સાથે નાચતું કુતું. મજેથી ગેલ અને રમતો રમતું.
લીલુછમ તાજું ઘાસ ખાતું.. પણ..
ત્યાં જ ઝાડની બખોલમાંથી એક ત્રાડ પાડી.. અચાનક આવી ઘસેલા સિંહના પંજામાં માસુમ હરણીચું આબૂદ જકડાઈ ગયું. આ એને પરિવાર, એના મિત્રે એના નેહી સબંધીઓ છટકીને ભાગી છૂટયા. હાફળી-ફાફળી દેટે સી દૂર-દૂર પર્વતની ઊંચી ચઢાણ પર પર પહોંચી ગયા. આ પરંતુ.., આ નાજુક હરણીચું બિચારું બની ગયું. પિતાના આપ્તજને સામે ટગર-ટગર જેવા લાગ્યું. ગરીબડી નજર સ્થિ૨ થઈ ગઈ.
સામે ચઢાણ પર ઉભેલા હરણીયાના ટેળાની નજર માસુમ હરણીયા સમુખ 8 ને ચોંટી ગઈ. ૨ કિતુ. સિંહના પંજામાં ફસાયેલા આ મૃગલાને શું કઈ બચાવી શકે.