________________
હરિ ને મા શા હ ઉહ
-પૂ. આ. શ્રી વિ. કનકચદ્ર સ. મ. છે - - - - -હકક હતા નહી એમાફ.હિનું જવન પણ જગડુશાહના જીવન જેવું જ પ્રેરણાઢાયક છે.
ખેમા શાહના સમયમાં ચાંપાનેર પર મહમદ બેગડાની આણ પ્રવર્તી રહી હતી. છે. એકવાર ત્યાં બહુ માટે દુકાળ પડયો. મહમદ બેગડાના મનમાં પોતાની પ્રજા માટે છે
ઉડી ૪૪ ભર ચિંતા જન્મી, અનાજ, પાણી અને ઘાસને પૂરવઠો કઈ રીતે પાડ, છે તેના વિચારમાં તેમનું મન વ્યગ્ર રહેવા માંડ્યું.
સાચા અને ભલો રાજા એ છે, જે પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં ૨ છે દુઃખી થાય. આજે તો આપણને આવું ક્યાંય જોવા મળતું નથી. પ્રજાના દુ ખ પરત્વે, થે કે દર્દી પર શાસક અધિકારીઓના દિલમાં કેઈપણ પ્રકારની વ્યથાના વર્તુળો રચાતા ; ૮ નથી. એ લોકો તો પિતાના આરામમાં મસ્ત છે.
બ્રિટન જેવા સમૃદ્ધ દેશોમાં પણ પ્રધાનને પગાર સામાન્ય જનતાની સરેરાશ ૨ છે. આવક કરતાં માત્ર ૧૫ ગણે વધારે છે. પણ ગરીબ ભારત દેશમાં આ પ્રમાણ ઘણું જ મોટું છે. આ પણ પ્રધાનને સામાન્ય જનતાની સરેરાશ આવક કરતાં ૫૩ ગણે વધુ ( પગાર મળે છે. આ વાત તમને દુઃખ ઉપજાવનારી નથી લાગતી ?
આપા ગરીબ દેશના મંત્રીઓ, પ્રધાન અને અન્ય અધિકારીઓનું જીવન છે ધોરણ આટલું બધું ઉચું ન હોવું ઘટે. તેમનું જીવન ધોરણ સંયમી, સાત્વિક અને છે અને સાદું લેવું જોઈએ.
ભારત માં આવી વ્યવસ્થા શક્ય બનતી નથી, એ ખૂબ શોચનીય છે. ભારતમાં જ છે જ્યારે સામાન્ય માણસને બે ટંક પેટ પૂરતું ખાવાનું મળતું નથી, ત્યારે પ્રધાન અને
ઉચ્ચ કક્ષાના અધિકારીએ પોતાના મોજશખ અને વપરાશ માટે કરો રૂપિયાની ) કે બિનજરૂરી અને ફાલતુ વસ્તુઓની આયાત કરે, એ પરિસ્થિતિ કેટલી બધી ટીકાપાત્ર ? અને કેટલી થાજનક છે ! અધિકારીઓએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે કે, છે ગરીબ પ્રજાના પૈસાના તેઓ “ટ્રસ્ટી છે. આ પૈસાને તે લોકો દુરૂપયોગ ના કરે. એ છે તેઓ પોતાનું જીવન સાદું બનાવશે, તે બીજા લોકે તેના પરથી ધડે લઈને સાદું ૬ જીવન જીવવાની પ્રેરણા મેળવશે. . મહમક બેગડાને પિતાની જનતાની ખૂબ ચિંતા હતી. તેઓ દુષ્કાળ નિવારણ ર માટે કેઈ ઉપાય શોધવાની ગડમથલમાં હતા. આ સમયે તેમના દરબારમાં એક ભાટ જ (ચારણ)ની પધરામણી થઈ. કેઈક વાત નીકળી અને ચારણે શાહોના ગુણગાન ગાવાની છે