________________
૧ વર્ષ ૧૧ અંક ૩૧/૩૨ તા. ૩૦-૩-૯૯ : " (પેજ ૭૨૦ નુ ચાલુ) (૨) અનુકરણીય આદર્શ
આ પ્રસંગ પણ ઉપર્યુકત મહાપુરૂષ ના જીવનનો છે. આ પુણ્યપુરૂષ સ્વાધ્યાયના અજોડ જ પ્રેમી હતા, આગમના તલસ્પર્શી અભ્યાસી હતા. આગમ ગ્રન્ગની કઠીનમાં કઠીન અને ગહનમાં છે જ ગહન વાતે પણ હૃદયંગમ સોંસરી ઉતરી જાય તે રીતના અત્યંત સરલ કરીને શ્રોતાઓને
સમજાવતા આવા જ્ઞાની–ધ્યાની પુણ્ય પુરૂષને પણ ભૂતકાળના અશુભ કર્મોનો ઉદય એ ૨ તીક હતું કે તેઓ સ્વયં કહેતા કે – માથું દુખ્યા વગરની સ્થિતિ કેવી હોય તેને હું જ મને અનુભવ નથી. માથાનો દુઃખાવો કાયમ રહ્યા કરે. ૬ તા.ની પણ અશકિત ઘણી હતી. ઉપવાસાદિ તે તેમને માટે અસંભવિત જેવી
વાત હતી છતાં પણ શાસ્ત્રમમાં ધનાકાંકઠી અણગારનું વર્ણન વાંચ્યું કે – ઘનાકારીએ A ઠીક્ષા લીધી ત્યારે અભિગ્રહ કર્યો કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા અને પારણામાં માખી ન * બેસે તે આયંબિલનો આહાર કરે. નવ મહિના આવા તપની સાથે અગિયાર છે અંગના પાઠી બન્યા શરીર તે એવું સૂકવી નાખ્યું જેનું વર્ણન વાંચતા ય કમકમાં ર આવે. આ પ્રસંગથી આ મહાપુરૂષે પ્રેરણા લઈ આવી અશાતામાં અને અસ્વસ્થ શરીરછે માં વર્ષીતપ કર્યો ! ખરેખર મહાપુરૂષોનું જે યથાર્થ મૂલ્યાંકન કરવામાં આવે, સાચી છે આ રીતના ઓળખવામાં આવે, તેમના હૈયાના ભાવને સમજવામાં આવે અને પછી આઠ
ઓંનું અનુકરણ કરવામાં આવે તે આત્મિક શકિત ખીલી ઊઠયા વિના રહે નહિ. છે. આપણે સૌ આવી રીતના આદર્શોને અનુસરીએ અને આત્માની શકિત ખીલવીએ છે છે તે જ ભાવના.
(૩) સાચે ત્યાગ શ્ર સનતકુમાર ચક્રવતીને જ્યારે ખબર પડી કે મારી કાયા રેગોથી ઘેરાઈ છે. છે ત્યારે શરીરની ચિકિત્સા કરાવવા સમર્થ હોવા છતાં, અનેક રાજવે ઘો હાજર હોવા છે છતાં ય શરીરની ચિકિત્સાને બટલે આત્માની સાચી ચિકિત્સા કરવા માટે સઘળીય છે છે. ચક્રવતિપણાની રાજ-ઋધિ આદિને ત્યાગ કરી સાધુપણાનો સ્વીકાર કર્યો.
વિ વેકી આત્મા વિચારે તે આ પ્રસંગ ઉપરથી સારી રીતના સમજી શકાય છે કે, શરીરની ચિંતા કરવા જેવી જ નથી પણ આત્માની જ ચિંતા કરવાની જરુર છે. ૨ શરીર તે રોગોનું ઘર છે. ગમે તેટલું લાલન-પાલન કરાય, નવરાવી-ધવરાવી, ટાપ- ૬ ૨ ટીપ કરી શણગારાય તે પણ અંતે પિતાની જાત પર ગયા વિના રહેતું નથી.
ભાવથી સાધુપણાના પરિણામ પેદા થયા હોવાથી, છ-છ મહિના સુધી આખો જ પરિવાર, અંત:પુર આદિ પાછળ પાછળ ફરે છે અને પાછા પધારવા વિનતિ કરે છે. ? છે તે ય સાપ જેમ કાંચળીને ત્યાગ કરે પાછું વાળીને જૂએ નહિ તેમ જે જુગુપ્સાલાયક ઇ ચીજ જોતાં જેમ મેટું બગડે અને તે સન્મુખ દષ્ટિ સરખી પણ ન જાય, તેની જેમ છે