________________
– વિવિધ વાંચનમાંથી –
-પૂ. સા. સ્વ. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.
પુણ્યાનુબંધી પુણ્યબંધના ૯ કારણે ૧. અન પુણ્ય કે સુપાત્રમાં સુવિશુદ્ધ અશનાદિ વહોરાવવાથી. ૨. પન પુણ્ય : સુપાત્રમાં સુવિશુદ્ધ પાણી વહોરાવવાથી, ૩. સ્થાન પુણ્ય : સુપાત્રને સુવિશુધ મકાન વગેરે રહેવાના સ્થાન આપવાથી. આ ૪. શયન પુણ્ય કે સુપાત્રને સુવિશુદ્ધ પાટ-પાટલાઢિ ઉપકરણ વહોરાવવાથી. પ. વસ્ત્ર પુણ્ય : સુપાત્રને સુવિશુદ્ધ વસ્ત્ર આસન-કાંબળી વગેરે વહોરાવવાથી. ૬. મન પુણ્ય : સુપાત્રના વિષયમાં માનસિક શુભ વિચારે કરવાથી. ૭. વચન પુણ્ય : સુપાત્રના ગુણગાન કરવાથી. ૮. કાય પુણ્ય : સુપાત્રની કાયાથી વૈયાવચ્ચેથી સેવા આદિ કરવાથી. , ૯નમસ્કાર પુણ્ય સુપાત્રાને યથાયોગ્ય વન-નમસ્કાર કરવાથી.
- પાપબંધના ૧૮ કારણે —૧ પ્રમાથી પ્રાણધારક જીવોનાં પ્રાણેનો વિયાગ કરે. ૨. પ્રમાદથી અસત્ય વચન બોલવું. ૩. માલિકની રજા વિના કેઈ પઢાર્થ ગ્રહણ કરવા. ૪. કુશીલનું સેવન કરવું અનાચાર સેવ. ૫. મમત્વપૂર્વક ધન ધાન્યાદિનો સંગ્રહ કરવો. ૬. ગુસ્સ-ક્રોધ કરવો. ૭. માન-અભિમાન ધારણ કરવું, ૮, બીજાને ઠગવાની ભાવના-માયા કપટ કરવું. ૯. જડ ચેતન પઢાર્થ ઉપર મૂચ્છ કરવી ૧૦ સુંદર પદાર્થો જોઈ ર ગ ધરે ૧૧. ખરાબ પઢાર્થો ઉપર ઠેષ કરવો ૧૨. કલહ-કંકાસ-કજીયા કરવા. ૧૩. અભ્યાખ્યાન–બીજા પર દોરે પણ કરવું. * ૧૪. ચાડી-ચુગલી કરી બીજાને દુઃખી કરવા. ૧૫. બીજની પાછળ અવર્ણવાદ બે લવાં. ૧૬. પાપના કામમાં આનંઢ આવ. આ ૧૭. પાપના કામમાં ઉઢાસીનતા લાવવી. ૧૮. પરમાત્માના વચને પર અશ્રધ્ધા કરવી.
?? ૨
-