________________
છે. વર્ષ ૧૧ અંક ૩૧/૩૨ તા. ૩૦-૩-૯૯ :
: ૭૩૧ ૬ છે તેની દ્વિઘામાં પડે છે. ચકોર મંત્રીની નજર આ વાત સમજી જાય છે. તેથી જ છે તેને ઉત્સાહપ્રેરક વચનો કહે છે કે- “ભાગ્યશાલી ! આમાં તમારે પણ જે આપવું છે. છેતે વિના સંકોચે આપો. ભકિતમાં ભાવની પ્રધાનતા છે, દ્રવ્ય તે ગૌણ છે.” તેથી જ
તેને પણ ઉત્સાહ દ્વિગુણિત બને છે. અને મુઠી વાળીને પેાતાનું જે સર્વસ્વ છે તે છે તે છે કે દ્રમ મંત્રીના હાથમાં આપી દે છે. મંત્રી સમજી જાય છે. કે, અને એનું આ સર્વસ્વ માપી દીધું છે. આ છ દ્રમ જોતાં બીજા શ્રીમંતના. મેંઢા પડી જાય છે. આ જ બધાને એમ જ થાય છે કે જ્યાં સૌનેયાઓની વર્ષા થઇ રહી છે ત્યાં મંત્રી એ આમાં કે વળી હાઇ કયાં ઘાલ્યો ?
ધમ સુમ બુદ્ધિથી ન સમજે ન વિચારે તેમની હાલત આવી જ હોય. મંત્રી ર બધાના વાંઢા જોઈ તેમની ગ્લાનિનું કારણ સમજી જાય છે. બધાને શિક્ષા પાઠ આપવા જિ. છે પિતાના સેવકોને કહે છે કે, જેને જેને જે જે દ્રવ્ય આપ્યું હોય તેની સેંધને જ પ્રારંભ ક. તેમાં સૌથી પહેલું આ સાધર્મિક શેઠનું નામ લખે, બીજુ મારૂં લખે છે
અને પછી યથાક્રમે લખે.” આ સાંભળતા બધાને તાજુબ થાય છે કે- મંત્રીશ્વર આ છે શું કહી રહ્યા છે ! સૌના આશ્ચર્યને શમાવતા મંત્રી કહે છે કે-“ભાગ્યશાલિએ ! ૨
મેં અને તમે તો આપણી મૂડીનો અમુક ભાગ જ આપ્યો છે. જ્યારે. આ ભાગ્યશાલિએ છે કે આવી અવસ્થામાં પિતાની સઘળી ય મૂડી તીર્થ ભકિતમાં આપી દીધી છે.” ત્યારે તે બધા સમજે છે અને ભૂલની માફી માગે છે.
કરેદ્રી અવસ્થાનું અપદ્યાન પણ મહાફલવાળું બને છે. મંત્રીની જેમ આવી છે જીતના સાધમિકને ઓળખવામાં આવે, તેના ભાવને સમજવામાં આવે તો તે કામ છે દ થઈ જાય. આપણે બધા સંસારમાં આજ સુધી કેમ ભટક્યા તેને આના પરથી
જવાબ મળે છે. ભકિત તે ઘણી કરી હશે ઘણે ભાવ વિનાની કરી હશે. ભગવાનની છે રતવનાં કરતાં પણ મહાપુરૂષોની રચના બેલીએ છીએ કે
સુશ્યા હશે પૂજ્યા હશે. નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યો નહિ ભકિતપણે. જ પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં
હ ! ભક્તિ તે ફળતી નથી જે ભાવશૂન્યાચારમાં.” . મોટેથી કોકિલકંઠીની જેમ ગાવા–ગવરાવવાને બદલે, લોકોને રાજી કરવાને છે ૨ બટલે જે તેને ભાવ સમજી હૈયાને–આત્માને રાજી કરવા બેલાય તે સાચે ભાવ
પેઢા થયા વિના રહેશે નહિ અને મુક્તિ પણ થયા વિના રહેશે નહિ, સૌ છે કે પુણ્યાત્મા ! સાચા ભાવધર્મના સ્વામી બની, આ સંસારથી–ભવથી વહેલામાં જ હું વહેલા પાર પામે તે જ મંગલ કામના.