________________
5
પરમ તારક શ્રી જૈન શાસનનાં ધમ કથાનુયાગ પણ એવા સુદર અને મજેને છે. નાના પાત્રને યથાસ્થિત એળખવામાં આવે અને સાચા ન્યાય આપવામાં આવે તા કથાનુયેાગ અનેક જીવાના સન્માર્ગ સમુખ અને ઉમાગ વિમુખ બનાવે. મહાપુરૂષાના જીવનના આપણી દૃષ્ટિએ સામાન્ય ગણાતા પ્રસ`ગા પણ જીવ જ વિચારે તે આત્મજાગૃતિના અને આત્મ પ્રબેાધક બને છે આત્માની સાચી ચેતનાને ઢઢાળી, આત્માને હિતકર માગે પ્રેરે છે. આવા કેટલાક પ્રસ ગેાનુ' આલેખન કરવાના નમ્ર પ્રયાસ છે. તા તેના ભાવને સમજી સૌ સાચા આત્મ નિરીક્ષક અનેા તે જ હાર્દિક મ‘ગલ કામના છે. ચાલા આવા ઘેાડા પ્રસંગાનું અવલેઇન કરી આત્મ જાગૃતિના પ્રવાસ કરી આ જીવનને સાક સફળ બનાવીએ.
(૧)
શાસ્ત્રકાર ભગવતાએ સવિરતિધરાને ધર્મના કારણ વિના ગૃહસ્થ્યના પરિચય કરવાની સ્પષ્ટ મના કરી છે. કારણ કે પરિચયના કારણે રાગાદિની વૃદ્ધિ થાય અને અતિ પરિચય અવજ્ઞામાં પણ પરિણમે. આ મારા ભકતા તેવા મમત્ત્વજ્ઞાનું કારણ પણ બને.
–
આત્મ પ્રબેાધક પ્રસંગા
wit
ગાંભીર્યાદિ અનેક ઘુણગણ વદ્યનિધિ સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજા કે જેએ સ્વ. પૂ. શ્રી બાપજી મહારાજાના પટ્ટધર હતા. તે પુ. આ. ભગવતની ૧૯૫૮ માં દીક્ષા થઇ અને તેમનુ પૂ. મુ. શ્રી મેઘ વિજયજી મહારાજા નામાભિધાન કરવામાં આવ્યું. તેમનું તે પહેલુ ચાતુર્માસ રતલામ શહેરમાં (મ. પ્ર.) થયું. આ. પૂ. નૂતન મુનિશ્રી સ્વાધ્યાયમાં એવા એતપ્રોત થઇ ગયા કે રતલામના સુશ્રાવકને પણુ ખ્યાલ ન આવ્યા કે આપણે ત્યાં પૂ. શ્રી બાપજી મ. ની સાથે આવા એક શાસનના અનુપમ આરાધક આત્મા પણ વિદ્યમાન છે. ખરેખર ! ગુર્વાદિની સેવા-ભક્તિની સાથે સ્વાધ્યાયને જે અપૂર્વ પ્રેમ તેના કારણે ગૃહસ્થોના પરિચયથી દૂર રહ્યા. આ પ્રસંગ આજના દીક્ષિતા માટે લાલબત્તી ધરનારા છે; શાસ્ત્રારા કહે કે, દીક્ષા લીધી એટલે સાધના જીવનને પ્રાર‘ભ થયેા.’ જ્યારે આજના દીક્ષિતાની માન્યતા લગભગ એવી કે દીક્ષા લીધી એટલે હવે અમને ઉપદેશઢાનાઢિ બત્રા અધિકારશ મલી ગયા. જ્યાં ગળથૂથીમાંથી જ આવી વિપરીત માન્યતા મળે ત્યાં કેા પાઠ પાર્ક તે સૌ અનુભવી સમજી શકે છે.
ખરેખર આ પ્રસંગે જો આદરૂપ બની જાય તો ખરેખર આત્માનું હિત સુનિશ્ચિત છે. સૌ આવી ઉત્તમ દશાને પામેા તે જ ભાવના. (જુએ પેજ ૭૩૯)
—પૂ. સા. શ્રી અન’તગુણાશ્રીજી મ.
-