________________
: ૭૧૯
વર્ષ-૧૧ અ. ૩૧–૩૨ તા. ૩૦-૩-૯૯ :
ખાલવાની ! ! તેના વિના તેા ઉય જ નથી...!! અમે પણ જો સ્કૂલ-કાલેજો ખેાલી આપીએ તે! અમે પણ જૈન શાસનના ઉધ્ધારક !!
અક્કલ
મારા છેાકરેા ભીખ માંગીને ખાય પણ નાસ્તિક બને તેવું નથી ભણાવવું. અમારે કમનશીબે દુનિયાનુ ભણવું પડે, ભણાવવું પડે તા તમને એટલી ય નથી આવતી કે એક સારા શિક્ષક રાખીને તેને ભણાવી દેવાના. તમારા સતાનાને ભણાવવા તે અમારૂ કામ છે ? તમે તે ગજબ કર્યા છે. તમે લેાકાએ જ જૈનમ પર અને જૈન સાધુ પર જુલમ ગુજાર્યા છે. જો સારા શ્રદ્ધા-સ'પન્ન શ્રાવકા હેાત તા કહી દેત કે આ ધંધા સાધુઓના નથી. આપની—સાધુની પાસે તેા કેવળ ધર્મ સમજવા જ આવીએ સંસારના કોઇ કામ માટે મરી જઇએ પણ આવીએ નહિ.’ આજનું શિક્ષણ કેવુ' છે? આજે તા ચાપડીએ આપવી તે પણ ધમ ! તેમાં શું શું લખ્યું છે તે જાણા છે ? આજે તો માંસાહારીને માંસ પૂરૂ પાડવું તે ય ધર્મ મનાયેા છે. આ બધું ખેડુ· ચાલે છે. તમે તમારી સ્થિતિ સમજો. ઉદયે ઘણાં ઘણાં પાપ કરવા પડે પણ પાપને પાપ સમજો. લેાકહેરીમાં ન તણાવ તા હજી ભવિષ્ય સુધરશે.
માનવ
પાપના
* હે પ્રભુ દૂર કરી અધારી *
હું પ્રભુ ! મારા કંઠમાં મધુરવર નહિ મૂકે તે ચાલશે, પણ સચ્ચાઈના રણકા અચૂક મૂકજે મારા નયનમાં તેજસ્વિતા નહિ મૂકે તે ચાલશે, પણ નિવિકારિતા અચૂક મૂકજે .. મારા મનમાં કુશાગ્રબુધ્ધિ નહિ મૂકે તેા ચાલશે, પણ વિવેબુધ્ધિ અચૂક મૂકજે. અને, અન્યહૃદયની ધડકનને ઝીલી શકે એવુ હૃદય મને આપજે!
અને
હું ભુ! આજે હું અક્ષર નહી' ખેલી શકું...કારણ ? કારણ ખાનગી છે. ફક્ત ખાનગી તને જ કહુ છું... આજે વહેલી સવારે મારે વિશે વિચારતાં મારી જાહેર જિદગી વચ્ચેનુ' જમીન આસમાન જેટલુ અ ંતર જોઇને હું પાતે અવા થઇ ગયા .
હે પ્રભુ! અંતે ઢંગા દેનાર છે એવુ' જાણવા છતાંય દેહ ઉપર મૂર્છા ઘટતી નથી. ગમે યારે બેવફા બનનાર છે એવું જાણવા છતાંય ધન અને સ્વજન ઉપરથી મમતા હટતી નથી. કાયમ સાથ આપનાર છે એવુ' જાણવા છતાંય તારી ઉપર પ્રીત પ્રગટતી નથી કેમ ?
હે પ્રભુ! જ્યારે જ્યારે હુ તને નિહાળુ છુ ત્યારે મને જોષી મહારાજે મારી જન્મકુંડલીમાં લખેલું એક વાક્ય અચૂક યાદ આવે છે: તમે ખૂબ ભાગ્યશાળી છે!