________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે આપણે દુર્યોધનને માર પણ નથી કે અત્યારે અહીંથી ભાગીને જવું પણ નથી. પણ છે અહીં રહીને સુરંગ ખેઢાવી ૪ઈએ જેથી સલામત નીકળી જવાય.
કાકા વિરે મેકલેલા શુના નામના ખન–સુરંગ ખોદનાર પાસે ગુપ્ત રીતે હું ૬ સુરંગ ખોદાવી દીધી, ભીમે માતા-દ્રૌપદી-નકુલ–સહદેવને સુરંગમાંથી જતા આવતા
શીખવાડી દીધુ. - હવે એક કાળી ચૌહશે ત્યાં પાંચ પુત્ર, પત્ની સાથે એક વૃધા આવી. કુતીએ ૬ તેમને ખૂબ હર્ષ પૂર્વક જમાડયા. થાકના કારણે તે બધા લાક્ષા ગૃહમાં જ સૂઈ ગયા. આ
એ રાતે ખરાબ શુકનો થતાં ભીમે દરેકને સુરંગ દ્વારા નીચે ઉતારી દીઢા આ છે ભીમ પોતે દરવાજા આગળ શું થાય છે તે જોતા ઊભો રહ્યો.
ડીવારમાં પુરેચને આવીને લાક્ષાગૃહને આગ ચાંપી. આથી ધથી સળગી છે હઠેલા ભીમસેને પુરોચનને બચીમાંથી પકડીને મુષ્ઠિઓના પ્રચંડ પ્રકારો કરી-કરીને કે
અલાસ કરી નાંખીને સળગતા લાક્ષાગૃહમાં ફેંકી દીધે. પછી તરત જ પિતે સુરંગ દ્વારા શું હું જરી જઈ યુધિષ્ઠિરાદિ સાથે થઈ ગયે.
લાક્ષાગૃહ કે અત્યંત ઝડપથી સળગી ઉઠતાં નગરજનના કંદને પાર ના રહ્યો છે. બીજી તરફ પાંડવ કુંતી માતા તથા દ્રૌપદી હેમખેમ બહાર નીકળી ગયા હતા. આ
રાત અંધારી હતી. પણ આગના અજવાળે ચાલતા રહ્યા. પરંતુ વધુ વખત અહી જ જ નજીકમાં રહેવાય તેવું ન હતું આથી દરેકે ચાલવાનું ચાલુ જ રાહુ પણ અતિ છે ૨ સુકુમાર માતા કુંતી અને દ્રોપદીના કષ્ટને વિચાર આવતા દુખી થઈ ગયા હતા. તે જ જાણીને ભીમે માતા તથા પતનીને ડાબા-જમણા ખભે ઉચકી લીધા.
પાછળ આવતા અને નાના ભાઈ નકુલ-સહદેવ પણ સખત થાક્યા હતા છતાં જ મોટા ભાઈને દુઃખ ન લાગે માટે કશુ બોલતા ન હતા. ભીમે તે પણ જાણી લઈને તે
બન્નેને પીઠ ઉપર ઉંચકી લીધા. ' હવે યુધિષ્ઠિર તથા અર્જુન પણ થાક્યા. તેથી તે બન્નેને પણ ભીમે પોતાના જ
બન્ને હાથ ઉપર ઊંચક્યા. હાથ ઉપર બન્ને ભાઈને નથી ફાવતુ તેમ સમજાઈ જતાં જ તે બન્નેને પણ પાછળ પીઠ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવીને ભીમે અ ગળને આગળ છે. ૨ ચાલવાનું ચાલુ જ રાખ્યું. છે અંધારી રાત પસાર કરી આખરે સવાર થતાં જ ભીમે પિતાને પ્રવાસ અટ- છે કે કાવ્ય. અને એક વૃક્ષ નીચે વિસામો લીધો.
(ક્રમશઃ)