SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ છે# આજે પણ આવી ઉત્તમ શ્રાવિકાઓ છે કે જે ' –પૂ. આ. વિ. શ્રી પ્રભાકર સૂ. મ. આ કર કર કલાકાર ઈતિહાસ તે ઉત્તમ શ્રાવિઓથી ભરેલો છે. પરંતુ વર્તમાનમાં પણ તેનો છે એ અંશ જોવા મળે છે. જે અહીં નામ-ઠામ-ગામ વગર આલેખ્યા છે. ઉત્તમ. આત્માએ ૫ પ્રેરણા મેળવી આનાથી પણ સવાયા કાર્યો કરી જીવન સફળ બનાવે. એક બેન પાઠશાળા ચલાવે. ઘણું ઉચ્ચ તત્વજ્ઞાન પ્રાપ્ત કરેલું. સંયમ પામવાની અત્યંત ઈચ્છા છતાં ચારિત્ર ન લઈ શક્યા. જીવનભર અનેક આત્માઓને સમ્યજ્ઞાનનું દાન કર્યું. અપરિણિત રહ્યા. પોતાની વૃદ્ધ માતાની ખડે પગે સેવા કરી છે અનેક યાત્રાએ કરાવી. ઘર આંગણે સાધુ-સાધ્વીજી ભગવંત સાધર્મિક ભકિત કરવાની ૨ તક કદી જતી નહિ કરવાની. ક્યારેક કેઈ કહે તમે ખુબ ભકિત કરો છો તે તુરત જ જ કહે હજી મેં જીવનમાં કરવા જેવું કાંઈ કર્યું નથી. વૃદ્ધ ગ્લાન તપસ્વી મહાત્માઓને છે જ્યારે પણ આવશ્યક્તા અનુપાનની હોય ત્યારે તક મળી તે વધાવી લીધી છે. ખબર છે જ પડે કે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને કાંઈ તકલિફ છે તુરંત પહોંચી જાય. એક પછી જ એક વસ્તુ બેલતા જાય સાહેબ આપને આ અનુકૂળ આવશે. ત્યાગી મહાત્માની કાંઈ ર છે પણ લેવાની ઈચ્છા ન હોય પરંતુ તેમના સાચા ભાવો લેવાની ઈચ્છા કરાવી દે કે છેઅનુપાન એવું બનાવી દે કે મહાત્મા આરાધનામાં દેડતા થઈ જાય. અનેક ત્યાગીતપસ્વી-જ્ઞાનીઓની કૃપા-આશિષ પ્રાપ્ત કર્યા છે. સવાર-બપોર-સાંજ વિનંતી કરવા જવાનું. વહોરાવતી વખતે પણ અપાર આનંદ આપણે થોડું વહોરીએ ના વહોરીએ જ તે આંખમાંથી આંસુ ચાલી જાય. ગંભિરતા ગુણ પણ જોરઢાર ઘણું જાણે પણ બેલ- છે જ વાનું નામ નહિ. આવી તેમની ભક્તિ જોઈ પુણ્યવાન ભકિત યોગ્ય વસ્તુ તેમને ત્યાં છે મુકી જાય તે વસ્તુ પિતાના ઉપયોગમાં ન આવી જાય તેની ખુબ કાળજી. પ્રવચન (ર છે પછી એવી ગફુલી બેલે કે પ્રવચનના બધા પઢાર્થો તેમાં વણાઈ જાય. બધું હોવા છે છતાં વિવેક-નમ્રતા અને પવિત્રતાની મૂતિ ઇલો. ગુણવૈભવ પ્રાપ્ત કરવા હોય તો તે ૨ મેળવી લેજો. એકવાર પ્રવચન પૂર્ણ થયું. એક બેન આવ્યા. ગુરૂ ભગવંત, મારી પોતાની છે જ બચાવેલી આ રૂા. પ૦૦૦ની રકમ છે. આપને જ્યાં યોગ્ય લાગે ત્યાં સદવ્યય કરી જ દેવાનો છે. મારું નામ–ઠામ કશું જ આપવાનું નથી. i (અનુ. ટાઈટલ ૩ ઉપર)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy