________________
૨. ૬૫ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે વિચારે ચડ. “આવડે માટે શેઠિયે વેપારી સાચુ જ કહેતે હશે ને?” “ભલે તો એ કહે તેમ ખેડુત છે. દુનિચંદે બીજી અંગુઠી કાઢીને ખેડુતને આપી. ખેડુત છે,
અંગુઠી લઈને ગયો. દુનિચંદના હોઠ પર ખંધુ સિમત ફરકી ગયું. “એ મૂરખાને કે છે હું બનાવ્યું, હવે હું ઘેર જઈને, રાત્રે મનગમતું માંગીશ. એય તે મારો તા બેડે પાર. છે આવા મુરખાએ ન જાણે કેટલા છે આ જગતમા.” પણ ત્યારે મને મન હરખાઈ રહેલા આ દુનિચંદાને ક્યાં ખબર હતી કે, વિધાતાએ શું નિર્માણ કર્યું છે.'
આથમવાની ઉતાવળા હોય તેમ સૂર્ય પાતાળમાં ડુબકી માર. પંખીઓ છે પિતાના માળામાં પાછા ફરવા જાણે ઉતાવળે ઉડીને આવી રહ્યા હતા. ખેતરેથી કામછે કાજ આપીને આવી રહેલા ખેડુતે, ગાડે જેડેલા બળદોને ગળે બાંધેલ ઘુઘરીઓનો આ અવાજ સાંજ પડી ગયાની ચાડી ખાતે હતે. દુનિચંદના હૈયે હરખ સમાતો ન શું હતું. જ્યારે રાત પડે ને ક્યારે પેલી અંગુઠી પાસે માગું. સમય સર્યો. અવનિ પર
અંધકાર ઉતરી આવ્યા. ગામ જંપી ગયું. દુનિચંદ જાગતું હતું. પિતાન. . એારડામાં આ બેઠે છે. પેલી જાદુઈ અંગુઠીને કહે છે. “હે અંગુઠી, તું ચમત્કારી છે. મનગમતી જ ઇચ્છા પૂરી કરી શકે છે તે સોનામહોરોનો વરસાદ વર સાવ. મારે આ ઓરડો છે હું ભરાઈ જાય.” અને ચમત્કાર થયે સોનામહોરો વરસવા લાગી. દુનિચંદ ખુદ તેમાં એક છે ઇટાવા લાગ્યો. દુનિચંદ્ર મુંઝાવા લાગ્યો. “આ શું ? સોનામહોરના ઢાલામાં હું જ ટાઇને મરી જઈશ.” પરંતુ હવે શું ? દુનિચંદને પિતાના કપટને બદલો મળી રહ્યો છે
હતે. સેનામહોર રૂપી મત ટપકયું હતું અને થયું પણ એવું જ. દુનિચંદ્ર માગ્યા છે પ્રમાણે આ ઓરડે ભરાઈ ગયે. પરંતુદુનિચંદ તે ઢગલા નીચે દબાઈને જ
મૃત્યુ પામ્યો. - સવારે દુનિચંદના ઘર પાસે લેક ભેગુ થયું. ઓરડામાં સોનામહોરના ઢગલે
જોઈ બધાની આંખમાં અચરજા ઉછળી રહ્યું હતું. પેલો ખેડુત પણ ત્યાં આવે છે. ગામના મુખીને બધી વાત કરે છે. મુખી કહે, સાંભળો ગ્રામજનો, આ ભલા માણસની વાત બેટી ન હોય શકે. સેનામહેનો સાચે માલીક આ ભલે માણસ છે. દુનિચંદની , અંતિમક્રિયા આપણે સૌ સાથે મળીને કરીશું' બધાએ મુખીની વાત વધાવી લીધી. પિલ ખેડુત છે “મુખી, આપની લાગણી બદલ આભાર. પરંતુ, મારી એક જ અરજ છે, આ સોનામહોરે પર મારે એકલાને નહી આપણે બધા હકક છે. હું આ સોના થકી આપણે ગામમાં તળાવ, નિશાળ, મંદીર, ચબુતરો, ધર્મશાળા બાંધીશ.'
“ધન્ય છે ભલા માણસ, ધન્ય છે તને... ભલા માણસની વાત સાંભળી સર્વ છે ગ્રામજનેની આંખેમાં હર્ષાશ્રુ ચમકી રહ્યા.
( ફૂલવાડી ) ,