SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ : * શ્રી જૈન શાસન [અઠવાડિ] છે. માણસ નકામા પથરા નથી ભરતો તો મન શું હાંડલા કર. ય હલકું છે કે જે જ આવે તે તેમાં ભરાય ? " ૦ બજારના હલકા–વાસી ખાન-પાન બિમારીને નેતરે છે તેમ હલકા વિચારો, છે હલકું મને જનરૂપ વાંચન આત્માની ભયંકર બિમારીને આમંત્રણ આપી, સત્યાનાશ નેતરે છે. આજની જાહેરખબર પણ માનસિક તંદુરસ્તીને બરબાપ્ત કરનારી છે. જીવનનો ૨ વિનાશ કરનારી છે, ૦ જેમ પુપોને પમરાટ અનેકને આકર્ષિત કરે છે તેમ માનસિક પ્રસન્નતા જીવનને સુમધુર - સંવાદિ બનાવી, મઘમઘાયમાન બનાવે છે. તે માટે જરૂર છે સાત્વિક વાંચનની – વિચારોની. - જેનું જીવન સંવાદી તે સંદેવને સુખી, જેનું જીવન વિસંવાઢી તે સંદવને દુ ખી. છે ૦ બહુ જ ગુસ્સો આવે ત્યારે કોઇપણ કાર્ય નહિ કરવું કે વિચાર પણ નહિ કરવો. ઊંઘી જવું કે તે સ્થાનનો ત્યાગ કરવો. જીવનમાં સ્વસ્થતા કેળવવા મનને ખરાબ કચરો દૂર કરવો જોઈએ. ૨ ૦ પ્રેમ સાથે સમર્પણ અને સેવાની મીઠાશ જરૂરી છે. જેમ માતા પિતાના બાળકને માત્ર દૂધ જ નથી પાતી પણ દૂધની સાથે પ્રેમ પણ પાય છે જ્યારે આયા માત્ર જ દૂધ જ પાય છે. બે વચ્ચે આવે શેર છે. તેથી જ જે બાળકને સાચો પ્રેમ નથી મળતે તેનું માનસ વિકૃત બને છે અને પછી તે વિકૃતિને આધીન બની જીવનને આ બરબાઢ કરે છે. ૦ બાહ્ય દેખાડો કે ભભકો શુન્ય બનાવે છે. - બાહ્ય મેકઅપથી માણસ જેટલો નથી શોભતે તેટલો અત્યંત ગુણોથી શોભે છે. આ બાહ્ય ટાપટીપમાં ન મૂંઝાય કે અંજાય પણ અત્યંતર સૌંદર્યને નિહાળે તે જ સાચે કલા પારખુ ઝવેરી ! ૦ મમતા મારનારી છે સમતા તારનારી છે. ઈર્ષાની આગ સ્વ પર અનેકને દઝાડનારી છે. જ્યારે સંતેષની યુવા સ્વ-પર ૨ સૌને શીતલ કરનારી છે. ૦ ભગવાન હૈયામાં વસે તે બીજી ચીજોને વાસ ક્યાંથી હોય? . ૦ રાગના તેફાને – નાચ ઘણા ર્યા હવે ક્યારેક વિરાગની પણ મતી અનુભવે. પછી જેમાં સાચી શાંતિ અનુભવાય તે માર્ગે વળો !
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy