SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે ખાટું ન લગાડતા હો ને ! ; ય – ભદ્રષદ કથા - કાકા કા કા કા કા કા સંઘના સેડે ભૂખ વધુ લાગે છે તમે જાણો છો ? જેનશાસનનો અંક હાથમાં આવતાની સાથે લેકે પાના ઇ છે ફેરવી ફેરવીને આ અંક તપાસી લે છે એ લેકે કેને શોધે છે તે જાણે છે ? છે મને અર્થાત્ પરમ પ્રાતઃસ્મરણીય એવા આ ભેળા ભાભા જેવા ભદ્રંભદ્રને. છે જે વખતે હું જૈનશાસનમાં છપાયે ન હાઉ ને તે વખતે મારા સહિત તમામ છે 2 ભદ્રંભદ્ર ચાહકોને મૂડ ઊડી જતો હોય છે. ના મારે એમ એમ નથી કહેવું કે – “મારૂં છે લખાણ કેટલું બધુ સુંદર છે. પણ હવે હવે લેખની કદર કરનાર સમજદ્વાર મહાનુ– ભાવોની સંખ્યા વધી રહી છે. એમ કહેવું છે. આ માત્ર મારા લેખ માટે જ હમજ- ૨ જવાનું હોં . બીજાના લેખની મારે શી પંચાત. મારા લેખ લગભગ બધાં જ વાંચે છે અને ખુશી – નાખુશીના અભિપ્રાયે એ બાંધ્યા જ કરે છે એમણે ખુશ જ થવું જોઈએ. નાખુશીનો કેઈ ભાવ રાખવો નહિ. છે સાગરમાં રહેવું ને મગરમચ્છ સાથે વેર રાખવું ઈ કેવું ? મારા લેખો વાંચવા ને ! મારી સામે નારાજ થવું ઈ જરા અતડું કેવાય. બાકી તમારી મરજી. પગ નીચે છે છે રેલો આવે છે માટે કેઈ નાખુશ થતું હોય તે તેમના માટે સારૂ ને. ઉપરથી તેમણે જ તે “સાચુ કહેનારા છે જ ક્યાં ? સારૂ થયું મને સાચુ કહેનાર મળ્યા” આવું જ ૨ ૬માનવું. આ તે જરા ધ્યાન દોર્યું હાં હૈ. હવેથી છેટું ન લગાડતા હો ને. - ૨ છે હવે તે મારી પ્રખ્યાતિ એવી થઈ ગઈ કે હું સાવ અમસ્તા જ કંઈક વાક્ય જ જ લખું ને તે પણ તે વાક્ય વાંચતા જ લોકોને ક્ષયે પશમ (બુદ્ધિ) વધવા માંડે છે. ૨ મગજ તાકિદે સંવેઢનશીલ બની જાય છે અને એ વાક્ય, વાચકને જેમના તરફ ફીટ છે ર કરવા જેવું લાગે ત્યાં ડીસમીસથી બરાબર ફીટ કરીને જ જંપે છે. એ રીતે તે તે છે વાકયો કયાંય ફીટ થતા હોય અને કરાતા હોય તે મને ક્યાં કશો વાંધો છે. પણ આ વાક્યને ફીટ કરવા વાંચક દેડે છે અને મારા નામે ખતવે છે તે થોડું વિચારણા માંગી છે. ૬ લે તેવું છે ને કે હું પણ સાવ જ નિર્દોષ છું તેવું તો નથી, હું ચ અપલખણે તે ર ખરે. દૈષની માત્રાની મારા ઉપર ઘવારી થઈ લાગે છે, ભારતમાં સેંઘામાં સોંઘુ હોય તે એક માત્ર મેઘવારી છે. અને મોંઘામાં મોંઘી ? ચીજ હોય તે માત્ર સોંઘવારી છે. એ જ રીતે જૈનશાસનના આ ભદ્રંભદ્ર માટે સેવા૨ માં સેંઘુ શું હશે ? અને મોંઘામાં મોંઘુ શું હશે ? આ બે પ્રશ્નો મારા વહાલા ? વાચકે આગળ પ્રસ્તુત કરું છું. જેના સારા જવાબે હશે તેનું ? છે નામ પ્રગટ કરવામાં આવશે. અને જેના સાચા જવાબ હશે અને તેનાથી મારી ક્રેડીટને છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy