________________
૬૪૨ :
.
.
ના
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દષ્ટ દર્યોધન કુળનો પ્રલય હમણાં જ લાવે તે પહેલા તેને પાણી નાંખે. એમ કરવાની : તમારી તેવડ ન હોય તે તે પાપીને તેના આ પાપ કર્મથી સત્વરે થંભાવી દે. પાંડવો ૨. પાંચાલી સાથે વનવાસ જશે. ફરી બાર વર્ષ પછી પાછું પિતાનું રાજ્ય ભોગવશે.”
આટલું સાંભળતા ધ્રુજી ઉઠેલા ધુતરાષ્ટ્ર આક્રોશ સાથે દુર્યોધનને કહ્યું- હે પાપીયા ! છે કર્મચંડાલ ! સદાચારને સળગાવી નાંખનાર દાવાનળ ! લાજ શરમ વગરના ! હજી છે પણ તારા દુષ્કર્મથી અટકો નથી? પાંડવોને પાંચાલી સાથે વૈરચાર (વનવાસ) માટે મુક્ત શું કર. જે તેમ નહિ કરે તે હવે પછી મારી આ તલવાર તારા માથાનો ઉછેદ કરતા છે ખચકાશે નહિ.
- પિતાની વેણીથી મનમાં દુખી થયેલા દુર્યોધને ભીષ્માત્રિની સામે જોતા કહ્યું છે ૨ કે – તેરમું વર્ષ પાંડવોએ ગુપ્ત વેશે વિતાવવું. તેમાં જે તેઓ પકડાઈ જશે તે પાછો જ 2 હું બાર વર્ષ રાજય ભેગવીશ. વડિલોના આદેશથી પાંડવોએ તે શરત પણ મંજૂર કરી. ૨. છે આખરે... પહેર્યા ક૫ડે. લોકેની આંખના આંસુ સરતા રહ્યા ત્યારે ૨.જભવનના આ
રહેનારા પાંચ પાંડવો પાંચાલી સાથે પગપાળા ઈન્દ્રપ્રસ્થના ભવનમાંથી ચાલી નીકળ્યા. આ ૬. હસ્તિનાપુર માતા-પિતાને મળીને વનવાસ માટે જવાનું નકિક કરીને પહેલા છે તે એ હસ્તિનાપુર તરફ ચાલ્યા.
' પાછળ – પાછળ આવી રહેલા લોકોને યુધિષ્ઠિરે કેમે કરીને પાછા વળ્યા. છે. એક અણચિંતવેલા દર્દનાક દુઃખ દેનારા આંખ સામે તરવરતા પ્રસંગને યાદ કરતા દુખી હૈયે લેકે પાછા ફર્યા.
ઈન્દ્રપ્રસ્થની દિવ્ય સભામાં હર્ષોલ્લાસ સાથે ગયેલા પાંડ આખરે ગમગીની સાથે પાછા ફર્યા.
ખબરે નહિ આ જગમેં પલકી. કૌન જાને કલકી.
શ્રી મહાવીર શાસન : જન શાસનના પ્રતિનિધિ – લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, કાંદિવલી (વે), મુંબઈ-૪૦૦ ૦૬૭- ફેન : ૮૦૬ ૫૫૬૬