________________
kIIFI-IIIII
અમદાવાદ - પૂ. આ. શ્રી વિજય સુદાન સૂ મ. ૬૮ માં વમાં ઠીક્ષા ૨ પ્રવેશ નિમિતે પિષ વઢ ૫ ના મહાવીર સ્વામી જિનાલય ત્યપરિપાટીનું આયો- જ છે જન થયું અને તે ઉતર્યા બાઢ દીક્ષા ધર્મ અંગે પ્રવચન થયુ પ્રવચનકાર પૂ. આ. શ્રી : વિજય ગુણશીલ સૂ. મ. પૂ મુ. શ્રી વિશ્વકીતિ વિ. મ. પૂ. મુ. શ્રી ઢિયકીતિ વિ. ર મ. પધારેલ અને પૂ. આ. . શ્રી ના સંયમ ધર્મ અંગે પ્રવચનો થયા હતા.
બોરીવલી :- ચંદાવરકરલેન – પૂ. આ. શ્રી વિજ્ય પ્રદ્યોત સૂરીશ્વરજી મ. ઇ ની પાંચમી વાર્ષિક તિથિ પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ની પ્રથમ વાર્ષિક તિથિ પૂ. ૬ ૧ સા. શ્રી ઉદયચંદ્રાશ્રી મ. ની ૧૦ વર્ષ સંયમ જીવનની પૂર્ણાહૂતિ નિમિતે શ્રી વીશ
સ્થાવન પૂજા સહિત પંચાહિનકા મહોત્સવ શ્રી મહાવીર સ્વામી દેરાસરે છે. વઢ ૨ થી વઢ ૬ સુધી પૂ મુ. જિનન વિ. મ., પૂ. મુ. શ્રી મોક્ષન વિ. મ. આદિ તથા પૂ. સા. જ શ્રી હેમપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી રત્નપ્રભાશ્રીજી મ. આદિની નિશ્રામાં સુ કર રીતે ઉજવાયો.
શકલેશપુર – (કર્ણાટક) અત્રે પૂ. આ. શ્રી વિજય અશોક રત્ન સૂરીશ્વરજી મ પૂ. છે આ. શ્રી વિજય અમરસેન સૂ. મ. ની નિશ્રામાં છે. વ8 ૧૪ થી મહા સુદ ૮ સુધી રે જ ભવ્ય રીતે અંજન શલાકા મહોત્સવનું આયોજન થયું છે.
સુરત - રાંદેર રેડ - અત્રે પૂ. ૫. શ્રી પુણ્યરત્ન વિજયજી મ. અાદિની જ ઇ નિશ્રામાં પાઠશાળા સંમેલન થયું પૂ. શ્રી ના વકતવ્ય થયા શ્રી નરેન્દ્રભાઈ કામદારે જ
બાળકોને મનનીય મજણ આપી હતી. શિક્ષક મંચીન્યકુમારભાઈને હસ્તે શિક્ષકનું ૨ દિ સન્માન થયેલ શિક્ષક શ્રી બાલુભાઈએ સંચાલન કર્યું હતું. .
- પાટણ નગીનદાસભાઇના મંડપ ઉપાશ્રયમાં
પાટણ જૈન સંઘ વતી મરૂઘરવાસી તરફથી પ. પૂ. તપસ્વી આચાર્ય દેવ !' પર શ્રીમદ વિજ્ય કમલરત્ન સૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ દર્શન
રતનસુરીશ્વરજી મ. આ િસાધુ-સાધ્વીજી વિશાળ સમુદાયને પિષ સુઢ ૭ શુક્રવાર છે દિઃ ૨૫-૧૨-૯૮ ને ભવ્ય પ્રવેશ થયેલ, હષાખ્યાન અને પ્રભાવના પણ યેલ. બીજે છે દિવસનું વ્યાખ્યાન પણ જાહેર થયેલ. અત્રેથી વિહાર કરી ઉંઝા પિષ સુદ ૧૧ મંગલ- ૪ ક વાર ઢિઃ ૨૯-૧૨-૯૮ ને પૂજ્યશ્રી પધારેલ,