SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ આ વર્ષ ૧૧ અંક ૨૫-૨૬ તા. ૧૬-૨-૯ : : ૬૦૩ કરવાનું છે, આવકારવાનું છે. મૃત્યુનો ભય, લાલસા અને પરિગ્રહમાંથી પેદા થાય છે છે, માટે મૃત્યુંજયી બનવા લાલસા અને પરિગ્રહથી સર્વથા મુક્ત બનવું શ્રેય છે. દુનિયાની બધી કલાઓમાં માસ્ટરી હોય–પાવરધો હોય પણ જે જીવન જીવવાની કલા ન આવડે તો તે બધી કલાઓ એકડા વિનાના મીંડા જેવી છે. જીવન જીવ- છે વાની કલા શીખવનાર ધર્મ છે. માટે જ કહ્યું કે-ધમકલા જ બધી કલાઓને જીતી લે છે ધમકલા જેમા જીવનમાં આવી ગઈ તેને જે સુખી કઈ નથી. ધરકલા નથી તેના જે દુઃખી કેઈ નથી. E ઘમલાવ ળાનું જીવન જગતને આશીર્વારૂપ છે જ્યારે ધર્મકલા રહિત જીવન છે ૨ જગતને શાપરૂપ છે. છે . સંતેષ અને સદાચાર એ બે જ માનવીની સાચી ચક્ષુએ છે. ક ૦ સંતોષ અને સઢાચાર રહિત જીવન મરણ સમાન છે, પશુ કરતાં ય બઢતર જીવન છે. ૬િ ૦ ચારિત્ર એ જ જીવનને સાચા શણગાર છે. દુનિયામાં પણ કહેવાય કે, મનુષ્યનું ધન જાય તે કાંઈ ગુમાવ્યું નથી. આરોગ્ય ગુમાવે તે કાંઈ ગુમાવ્યું કહેવાય પણ જે પોતાનું ચારિત્ર ગુમાવે છે–ચારિત્રથી રહિત છે તેણે તે બધું ગુમાવ્યું છે. ૨ માટે પોતાના ચારિત્રની રક્ષા કરવા પ્રયત્ન કરવો જોઈએ. ૬ ૦ ભેગી–રાપી–અસંતેષી–અસટ્ટાચારી-સ્વાથી અને ઈન્દ્રિયેના વિષયેની પાછળ ભૂતની જેમ ભટકનારનું જીવન જગતમાં ભારભૂત છે. છે , ત્યાગવૃત્તિ એ માનવતાને ખીલવનાર છે. સ્વાર્થવૃત્તિ એ પશુતાને લાવનાર છે. છે૦ મનુષ્ય જીવનને ઉજાળવું છે તે આજથી જ જીવનમાંથી આળસ, પ્રમાઢ, ભેગ છે અને પાપને ત્યાગ કરવા માંડે. જીવન પ્રકાશિત બનશે. જ . આજે મોટે ભાગે ધર્મામાએ પણ પુણ્યકાર્યમાં કરકસર કરે છે. અને પાપકાર્યમાં ઉડાઉપણું બતાવે છે! છે . જીવનમાં સદઘમ હોય તે જ પુણ્યથી મલતું સુખ પચી શકશે, નહિ તે સુખનું અજીર્ણ થશે. જે સ્વ–પર અનેકને પાયમાલ કરશે. જીવનમાં સુખી થવાને રાજમાર્ગ એ છે કે પુણ્યના પ્રતાપે મળતાં સુખમાં મલકાવું છું નહિ અને પઢિયે આવતાં દુઃખને મજેથી સહવાની ટેવ પાડવી. પછી કઈ જ સંયોગો કે પરિસ્થિતિ આત્મભાવથી શ્રુત કરનારી બને? . સુખ સારો સમજથી મળે છે અને દુખ અજ્ઞાનને નાશ થવાથી ટળે છે. માટે જ ધર્મની સમજ મેળવી જરૂર છે. કલાક R. , ૩ * S S
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy