________________
આ વર્ષ ૧૧ અંક ૨૫/૨૬ તા. ૧૬-૨-૯૯ :
: ૬૦૧ છે કી સ્થિતિ સે ચિંતિત હે ચાહતે હૈ કિ કિસી ભી કીમત પર અધ્યાત્મ કી શુદ્ધતા છે ઔર પવિત્રતા કે બનાએ રખના હે
ધ્યાન અમૂલ્ય નિધિ હે ! ઈસસે હી રૂપાતરણ હો સકતા હે “કામ” કા દમન 8િ નહી, ઉસકા ઉઠારીકરણ હોના ચાહિએ ધ્યાન સે યહ પ્રક્રિયા હો સકતી હે કામ છે કે સેવન સે કમ મિટતા નહી, ઉભરતા હે ! ઈસકે રૂપાન્તરણ સે પ્રાપ્ત હોને વાલી ૨ આ ઉજા સે અસામાન્ય કાર્ય સિદ્ધ કિએ જા સકતે હે ઈતિ , (સમ્યગ્દર્શન) છે
કોંખેશ્વર મહાતીર્થ હાલારી ઘર્મશાળા 1 ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ 1.
અત્રે નૂતન ત્રણ માળના ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવાના મૂલનાયકશ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથજી આદિ નવ જિનબિંબની અંજન શલાકા તથા ગુરૂપૂર્તિની પણ $ પ્રતિષ્ઠા મહોત્સવ પોષ વઢ ૧૧ થી મહા સુઢ ૬ સુધી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર 8
સૂરીશ્વરજી મ. પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. આઢિની નિશ્રામાં ભવ્ય છે
રીતે ઉજવાય છે ૧૧ દિવસના કરેક કાર્યક્રમ ઉત્સાહથી થયા ૩૩ ટંકના સંઘ જમણ ( સારી રીતે થયા અને ઉજવણી બોલીએ જવઢયા ફંડ વિ. સારા ઉત્સાહથી થયા છે.
પ્રતિ ના નિર્માણ યોજના દ્વારા ઘણું ભાવિકોએ પ્રતિમાની અંજન શલાકા કરાવવાને લાભ લીધેલ છે. કુલ ૧૪૪ પ્રતિમાજીની અંજનવિધિ આ ઉત્સવમાં થઈ છે.
' પૂ. આચાર્યદેવશ્રી તા. ૨૪–૧-૯૯ ના વિહાર કર્યો છે તા. ૪–૨–૯૯ના થાન- B ર ગઢ પહોંચશે ત્યાંથી તા. ૫-૨–૯૯ ના ઓળીયા તીર્થ થઈ છ'રી પાલક સંઘ છે અત્રે તા. ૧૯-૨-૯૯ ના શંખેશ્વર મહાતીર્થ માં તીર્થ માળારોપણ થશે.
પાલીતાણ : ભીવ ડીવાળા ગં. સ્વ. સુશીલાબેન નેમચંદ કચરા મારૂના વરસી- ૨ આ તપના પારણા એસવાળ યાત્રિક ગૃહમાં પૂ. આ. શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મ. પૂ. આ છે આ. શ્રી વિશ્વ અજિતસેન સૂરીશ્વરજી મ. આત્રિની નિશ્રામાં ઉલ્લાસથી થયા હતા. પૂ. 6 ૨ સા. શ્રી કૈવલ્યરત્નશ્રીજી મ. પણ આ પ્રસંગે પધાર્યા હતા.
મહુવા : અત્રે પૂ. આ. શ્રી વરિષણ સૂ. મ. ની નિશ્રામાં શ્રીમતી સરલાબેન છે જ બળવંતરાયનાં વરસીતપનાં પારણુ ઉ૯લાસપૂર્વક થયા હતા.