SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ લારક .આથી વિજતીનજી મહારાજની ઘેરથા મુજબ ભાળ મળૅ સિદ્ધાન્ત તથા પારણું wwwwww જનની · અકાકિ • મારા વિરાપ્ત 7 શિવાય જી માથ થ . -તંત્રીએ ૉમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) (જ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વ૩) પાચંદ પંની સુઢ (થાનગઢ) વર્ષ : ૧૧] ૦૫૫ મહા મહા વદ ૦)) મ`ગળવાર તા. ૧૬-૨-૯૯ [અ’ક : ૨૫-૨૬ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ મેં પ્રકીર્ણાંક ધર્મોપદેશ -પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુ–િ૯ મૉંગળવાર તા. ૪–૮–૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું તા ત્રિવિધે ક્ષમાપના, ( પ્રવચનં ૩૦ સુ' ) અવ॰ ) આ કાળ બહુ ખરાબ છે. ઘણા જીવાને પેાતાની જાત પર, સમજ પર એટલે બધા વિશ્વાસ છે કે જ્ઞાતિની સમજ પણ અડતી જ નથી. વિષય-કષાયના રસ જીવને કદી સાચુ' સમજવા જ ન દે. ઘાર તપ તપનારા પણ વિષય-કષાયના રસિયા કદી સાચું ન સમજી શકે, તે જીવ સમ્યગ્દર્શનની વાત કરે છતાં ય સમ્યગ્દર્શન તેને સ્પો નહિ, તે નવપૂર્વનું જ્ઞાન ભણે તે ય અજ્ઞાનરૂપ અને ચારિત્રની ક્રિયા કરવા છતાં ય સયારિત્રના સ્વાદ તેને ન આવે, આ દ્વાઇશ'ગી પામી જેમ અનતા આત્માએ તર્યા તેમ અન તા આત્માએ ડૂબ્યા પણ ખરા વેઠનાં વાકયાથી ભગવાન શ્રી ઇન્દ્રભૂતિજી આદિને સમજાવી દે. પણ જેનામાં તેની શક્તિ ન હેાય તેને તેા તેવા શાસ્ત્રોને અડવાનું પણ નહિ. આ બધી મર્યાદા આપણા ભલા માટે છે. દૂધાળાં જાનવર માટેના વાડા તેના હિત માટે છે ને ? જેટલા દૂધ ળાં જાનવર, કામગરાં જાનવર તેને ગમે ત્યાં ચરવા મૂકે તેાય સધ્યાએ આવી સૌ પેાત–પેાતાની જગ્યાએ બેસી જાય. તે સમજે છે કે, અહી બેસવામાં મા છે. માલિક ખાવા-પીવાઠિની બધી ખબર રાખે છે. તેમ આરાધક જીવા દૂધાળા જાનવર જેવા છે તેને માટે આ બધી મર્યાદા છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy