________________
* કરાડોની સંપતિના ત્યાગ કરતુ જૈન કુટુ બ
૯૦
* : ૦૦
વર્તમાન ભૌતિકવાદની દુનિયામાં અનેક પ્રકારનાં પ્રયાસેા કરી યેનકેન પ્રકારે પૈસા મેળવી ઝવાનાં જળની માફક પૈસાથી જ સુખ મેળવવાની માનવીએ ઝંખના કરે છે. તેવા સમયમાં જેની પાસે પુણ્યનાં ચેગે સમૃદ્ધીની છેળ ઉડે છે એવુ' કુટુંબ ધન સમૃદ્ધીના ત્યાગ કરી વૈરાગ્યનાં પડ્યે વળે છે ત્યારે આશ્ચર્ય થાય છે. અને એવું લાગે છે કે પૈસા એ સાચા સુખનું સાધન નથી પરંતુ કાલ્પનીક સુખનું સાધન છે. આખી દુનિયા અનાદી કાળથી જેમાં સુખ માને છે તે સતા, સંપતિ, સ્ત્રી, પુત્ર, પરિવાર મધુર ગીત સંગીત, મેહક રૂપ ર'ગ, સુગંધ, રસ ભરપૂર ખાનપાન, સુખઢાયી કોમળ સ્પર્શ માન પાન વગેરેમાં બાહ્ય આંતર સુખની શેાધ કરવા છતાં તેણે સુખને બદલે દુ:ખ પ્રાપ્ત થતું અનુભવ્યુ' તેએ સાચુ શાશ્વત સુખ મેળવવા પ્રયત્નશીલ બન્યાં. સાચા શાશ્વત સુખની પ્રાપ્તી કરવા માટે સ`સાર છેડીને નીકળેલાં સદગુરૂએના જેને ભેટો થયા અને એ સદ્ગુરૂએનાં સગથી વિષય સાયથી અથવા મ. વચન કાયા એ ત્રણ યાગાથી અથવા આધી વ્યાધી ઉપાધી એ ત્રણ દુ:ખાથી અથવા દેવ નરક આદિ ચાર ગતિથી અથવા જ્ઞાનાવરણીય આદી આઠે કર્માથી અથવા હિં...ઝાદી અર પાપેાથી અથવા ચેાર્યાસી લાખ ચાનીથી અથવા રાગ દ્વેષાદી અને સર્વ વિભાવાથી સર્વ અશુદ્ધ દ્રષ્ય શુ પર્યાયેાથી છૂટવારૂપ મેાક્ષમાં જ અવલ્થ સાચું સુત્ર પ્રાપ્ત થશે એવું જેને સમજાર' તે સુખી સમૃદ્ધ પરિવાર શ્રી સેવંતીભાઈ તેમનાં ધર્યપત્ની રક્ષ - બેન અને ચુવાનીનાં ઉંબરે ઉભેલાં બે પુત્રો સ્નેહલ (ઉ. ૧૦) અને ઉત્કૃષ (ઉ. ૧૫) તથા યુવાન પુત્રી કરીશ્મા (ઉ. ૧૭) સીત આખા કુટુંબે અઢળક ધન ધાન્ય હીરા માણેક, સાનુરૂપુ, ઘર ખાર, નાકર ચાકર એ સર્વે બાહ્ય પરિગ્રહના અને પાંચ ઇન્દ્રીયાનાં વિષચેામાં રાગ દ્વેષ, ઇર્ષા નિંઢા હાસ્ય રતિ અતિ સર્વ આંતરીક પરિગ્રહને છેાડીને સંયમ માગે વિચરીને મેક્ષપદને પામવા માટે મહાઅભિનિષ્ક્રમણ આદરવાના દ્રઢ નિણ ય કર્યા છે. આ આત્મકલ્યાણકારી પ્રસંગનાં આશિર્વાદ પુજ્યપાઢ ગચ્છાધીપતી આચાય દેવ શ્રીમદ્ વિજય મહાઢયસૂરીશ્વરજી મહારાજાએ આપેલ છે. પ્રવચન પ્રભાવ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. આચાર્યદેવ શ્રી મેત્રાન ઢસૂરીશ્વરજી મ. સાહેબ, પૂ. મુનિમહારાજશ્રી ધીરત્નવિજયજી મ. સાહેબ, તથ પૂ. મુનિરાજ તપેારત્ન વિજયજી મ. સાહેબ આદિ મુનિભગવંતા તથા સાધ્વીજી મહાર જ સાહેબેની નિશ્રામાં દિક્ષા તથા જિનભક્તિ અઠ્ઠાઇ મહેાત્સવ તા. ૨૩મી જાન્યુઆરી સુધી ઉજવાયેલ વર્ષી ઢાનના વરઘાડો મહા સુદ ૧૪ શનિવાર તા. ૩૦-૧-૯૯નાં હતા. દિક્ષા મહાત્સવ ‘લાઘાણી નિવાસ' મહેતાવાસ, મુ. ધાનેરા. જીસ્લેા બનાસકાંઠામાં ઉજવાયેલ.