SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૧ માં ૨૩-૨૪ તા. ૨૬-૧-૯૯ : : ૫૭૫ છે. છે પાવરધો થઈ ગયો હતે. છે તેના ઈશારા પ્રમાણે ચાલતું હતું. દેડતે હતું અને તા. જ બે પગે ઊભે ઘઈને થનથન નૃત્ય કરતા હતે. ઘડેસવારીની અનેક યુક્તિએ તેણે રજૂ કરી. એ જોઇને રાજા તથા બધા જ શકે ખુશખુશાલ થઈ ગયા. રાજાએ પ્રસન્ન થઈને કહ્યું “કુમાર ! તારી ઘોડેસવારીની કલા જોઈને હું બહુ ઇ જ ખુશ થયેલ છે. તું તારું ઇનામ માંગી લે ! ” - કુમારે કહ્યું: મહારાજ ! આજે સિપાઈએ જે ખેડુતોને પકડી લાવ્યા છે. એ આ ખેડુતે ખૂબ જ ગરીબ છે. એમને વેરા માફ કરી દો અને તેમને છોડી દે ! આ કુમારની વાત સાંભળીને રાજાને અતિ આનંદ થયે અને તરત જ તેમણે છે હુકમ કર્યો: “એ તો આ વર્ષને જમીન માફ કરવામાં આવે છે અને તેમને મુક્ત કરવામાં આવે છે ! પછી રાજાએ કુમારને ઉદ્દેશીને કહ્યું: “કુમાર, તે તારા પોતાના માટે તે કાંઈ જ જ માગ્યું નથી. તારી ઇચ્છા હોય તે તું માંગી લે !” કુમારે કહ્યું: “મહારાજ ! મારે શાની ખોટ છે તેમ છતાં આ૫ ખુશ થયા હો ૬ છે તે અને મારી એક વિનંતીને સ્વીકાર કરતાં હો તો. મને અતિ આનંદ થશે. એ જ વિનંતી છે-જે વર્ષે ખેડુતોને પાક નિષ્ફળ જાય તે તે વર્ષે તેમને જમીન માફ કરી દે.” કુમાર ! હું તારી વિનંતીને સ્વીકાર કરું છું !” કહીને રાજા તેને ભેટી પડયા છે અને મનમાં જ બોલ્યા: “કરે કેવો ચાલુ છે !' આ દયાળુ છેકર હત- મૂળરાજ અને મહારાજ હતા. આજથી નવસ. વર્ષ છે ૬ પહેલાં ગુજરાતમાં થઈ ગયેલ રાજા ભીમદેવ. મૂળરાજ રાજા ભીમદેવનો રાજકુમાર હતે. (સંદેશ) - સાંકળચંદ જે. પટેલ - એક મિનિટ – “મારા પાડોશીને બરાબર એક મહિના પહેલાં ખબર પડી ગઈ હતી કે એ જ 9 પિતે ક્યાં, કયા વિસે અને કેટલા વાગે મરી જવાના છે ? અરે વાહ, આ તે કમાલ ૬ જ કહેવાય. શું એમને એમના અંતરાત્માના અવાજે આ વાત કરી હતી ?” કે ના, જેલર સાહેબે.” વીરેન્દ્ર મોદી, (મુસ)
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy