________________
૫૬૪ :
: શ્રી ઃ જૈન શાસન (અઠવાડિક) . માનવભાવની વિશેષતા જ એ છે કે ઘોર પાપોનાં પ્રાયશ્ચિત થઈ શકે છે. અને પૂર્વ રે જમેનાં પાપને ય તપ-સંયમથી સાફ કરી શકાય” પંડિત પૂછે છે, “એનો શો કર જ ઉપાય ?” આચાર્ય ભગવંત કહે છે, “પ્રથમ તો શાસ્ત્રજ્ઞ ગુરૂ પાસે બાળભાવે પિતાના છે આ પાપનું આલોચન કરવું જોઈએ. ત્યાં કામલત્તા અને પંડિત શરમ વિના પિતાના પર
પાપની યથાસ્થિત કહાણી કહે છે, એ ભગવંત ! આવા ઘોર પાપિષ્ઠ અમારો ઉધાર છે છે શી રીતે થાય? છતાં આપ જ્ઞાની છો, અમારે ઉધાર કરે. અમે પાપથી ત્રાસી ઇ ગયા છીએ.
આચાર્ય ભગવંત કહે છે, “જે તમને ખરેખર પાપ માત્ર ઉપર નફરત થઈ છે ૨ હોય, તે આ પાપભર્યો સંસારવાસ છોડો. સર્વ પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરી નિષ્પાપ છે છે ચારિત્રજીવન સ્વીકારે. પછી એમાં સુંદર અહિંસા-સંયમ–તપમયજીવન છો. તમારા જ સર્વ પાપોનું પ્રાયશ્ચિત થશે. તમારે જરૂર ઉધાર થશે. એમ કહી આચાર્ય ભગવંતે જ સંયમજીવન-દેવાઠિતત્ત્વનું સ્વરૂપ સમજાવી મોક્ષમાર્ગ સમજાવ્યો.
પંડિત વેઢ વિચક્ષણ તે આ સાંભળી સ્થભિત થઈ ગયો. એમાં ય સૂક્ષમાતિસૂક્ષમ એ જેનદર્શન-કર્મવાદ-સંયમીના આચારનું વર્ણન સાંભળી આભે જ બની ગયો. અહો ! કે કેવું ઊંચું તત્ત્વજ્ઞાન ? વેઢશાસ્ત્રો માટે પણ આની તે ત્યાં ઝાંખી પણ નહિ સવજ્ઞ ૨ વિના આ કેણ કહી શકે ? અજ્ઞાનીના કહેલાં તત્ત્વમાં માલ પણ શે ? ભવસાગરથી છે તરવાને વાસ્તવિક માર્ગ પણ શો બતાવી શકે ?
કામલત્તા એવી ભણેલી નહિ છતાં આચાર્ય મહારાજે સરળ કહેલી જૈન ધર્મની દ વાત એના ગળે ઉતરી ગઈ. છે બસ મા-દીકરાએ કર્તવ્ય નક્કી કરી દીધું. ત્યાં જ સંસાર છડી ચારિત્ર જીવન
અપનાવી લીધું. પોતાના નજર સમક્ષ તરવરતા પાપને ખાખ કરવા કઠોર સંયમ જ
પરિગ્રહસહન, આકરી તપસ્યા, જ્ઞાન ધ્યાનના માર્ગે ચડી ગયા ઘોર પાપોનો નાશ કર9 નારા બની ગયા. કમલત્તાથી વિંટળાયેલી કામલત્તા કમલત્તાનું છેઠન કરી દે છે. અંતે છે આત્મા લોકાલોક પ્રકાશ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, કામલત્તા કમલત્તા જ છેઠન, આત્મ ધ સ્વરૂપનું સંવેઠન પામી – આપણે પણ કામનું સ્વરૂપ સમજી મેહ જ ઉમૂલન કરવા તત્પર બનીએ.
| (સંપૂર્ણ). - શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ -: લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ટી–૧૧૦, મહાવીર નગર, શંકર લેન, જ જ ફોન : ૮૦૬ પપ૬૯.
- કાંદિવલી (વે.), મુંબઈ-૪૦૦ ૦૬૭. આ