________________
છ
વર્ષ-૧, અંક–૨૩ ૨૪ : તા. ૨૬-૧-૯
.: ૫૬૩
છેભવમાં અજ્ઞાનદશાથી અધમાધમ અકૃત્ય સુધી પહોંચી ગયો. શાસ્ત્રકારો કહે છે કે આર્ય જ માનવ માટે પરસ્ત્રીગમન – વેશ્યાગમન ત્યાજ્ય છે. ત્યારે આ માતૃગમન તો વળી કેટલું છે આ બધું એથી ય અધમ કૃત્ય ! મેં આ શું કરી નાખ્યું ? કામલત્તાની કહાણી હજુ અધૂરી ર છે એટલે પંડિત પિતાનું દુઃખ હૈયામાં ઢબાવી આગળ સાંભળે છે. એમાં કામલત્તાએ જ છે આપઘાતથી માંડી ભરવાડણ બનવું ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો બેલો? જ ભઈલા ? આવા ગોઝારાં પાપો કરવાનાં બહુ દુઃખમાં પડેલી મારી મટકી ફૂટવાનું દુઃખ થ જ શી વિસાતમાં ? આ મટકી ફૂટવાનું તે દુઃખ કાંઈ જ નથી પણ આવા ભયંકર પાપોથી ય છે મારો પરભવ કે થશે ? બેલતાં બોલતાં હૈયું ભરાઈ જાય છે. આંખમાંથી અશ્રુધારા છે. જ વહી રહી છે. એ કહે છે, “ઓ ભઇલા ! મારે તે પાપની હદ થઈ ગઈ. તમે પેલી આ બાઈને મટકી લાવી ઉપકાર કર્યો તેમ મારા ઉપર દયા કરી ઝેર લાવી આપે ને ? એ છે ૨ ખાઈને અહીં સૂઈ જાઉં.
પંડિત. શૂન્યમનસ્ક બની ગયો તે જોઈ કામલત્તા કહે છે. “કેમ કાંઈ વિચારમાં છે. છે પડી ગયા ? કેમ બોલતા નથી ? મારા પાપ સામું ન જુએ. તમે આટલું યાનું છે જ કામ કરે મને ઝેર લાવી દે.”
પંડિત કહે, “ના ! હું તારા પાપને શું રાઉં ? કેવો પાપિષ્ટ કે માતૃભેગી છે અને ? તું વેશ્યા હતી ત્યારે હું જ તારી પાસે આવેલો. તું તે ભણેલી નહિ. પણ આ જ હું તે વેઢશાસ્ત્ર ભણેલો છતાં આવો વેશ્યાગામી બન્યો ? અભણ જીવ પાપ કરે તે તે ૨
બિચારો પણ દયાપાત્ર છે. પણ હું ભણેલો છતાં આવું ઘોર પાપ કરનારે બન્યો. તે છે શું દયાપાત્ર નહિ પણ મહર્ષિઓને તિરસ્કારપાત્ર છું. તું મને નાનો મૂકીને ગયેલી એટલે છે મેં તને માતા તરીકે ઓળખેલી નહિ તેથી જ આ અનર્થ થશે. ખેર હવે જે બન્યું ?
તે તું મારી માતા અને હું તારો દીકરો. બંને પાપથી લેવાયા છીએ. પણ એ મા ! ૨ ઝેર ખાઈ મરવાથી કાંઈ પાપ મરે નહિ. પાપનું મારણ કરવા પ્રાયશ્ચિત હોય. તો ઊઠ, અહીં નજીકમાં સાધુ ઊતરેલા છે. આપણે તેમની પાસે જઈ આપણા પાપ ધોવા માટે ? પ્રાયશ્ચિત પૂછીએ, એ જ એને ઉપાય છે. હતાશા ખંખેરી નાંખ.
આશ્વાસન પામેલી કામલત્તા અને પંડિત ઉદ્યાનમાં ઉતરેલા જૈનાચાર્ય પાસે ગયા. * નમસ્કાર કરી પંડિત કહે, “પુત્રભેગી માતા અને માતૃભેગી પુત્રને પાપની વિશુદ્ધિ ૨ માટે તમારા શાસ્ત્રમાં કોઈ ઉપાય ખરે? કે પછી બંનેને હવે નિશ્ચિત નરકમાં જ પડવાનું?
આચાર્ય મહારાજ કહે, “આટલું જ પાપ શું, એથી પણ ભયંકર ગણાતા પાપો ! જ કરનાર ને ય હજી જીવન હાથમાં છે. ત્યાં સુધી પાપનાં શુદ્ધિકરણનો માર્ગ છે, જે