________________
1 કમલત્તા છેદતી કામલત્તા પર (ગતાંકથી ચાલુ) –પૂ. સા. શ્રી સૌમ્પતિશ્રીજી મ. (જયશિશુ) ૬
કામલત્તા ઉભયભ્રષ્ટ થઈ. ન રહ્યો રાજા કે ન રહ્યો પતિ. પણ હાર્મિકભરમ ર ખૂલી જશે તો એવા ભયથી અહીં એક ઘડી પણ રહેવાય નહિ, રાજાના માણસે તે તપાસ કરવા આવતા હું પકડાઉં ને મારું મોત થાય. માટે હાલ તો અહીંથી ભાગું.
ધોરી માર્ગે જતાં પકડાવાને ભય સતાવતો હતો. તેથી જંગલના આગે રાજાના છે ઘોડા પર બેસીને ભાગી. બહુ પંથ કાપી નાખ્યું. સવાર પડતાં એક શહેરની ભાગોળે છે જ આવી ત્યાં દેશ્યા એને જોઈ પૂછે છે, કેમ છે બેન ક્યાંથી આવે છે ?”
આ પણ ચાલાક હતી ખોટેખોટું બોલવા માંડયું બેન ! પતિની સાથે નીકળેલી, રે રસ્તો ભૂલ્યા જંગલમાં ચડી ગયા. શિકારી પશુએ પતિને ઝડપી ખતમ કર્યો. અરેરે ! જ મારું ભાગ્ય ફૂટી ગયું. અને રૂદન કરવા લગી વેશ્યા આશ્વાસન આપે છે. ૨૩ છો છે કામ બેન ? વિધાતાના લેખ કેણ મિશ્યા કરી શકે ? ગભરાશે નહિ, હમણાં જ શું આપણા ઘેર સગી બેનની જેમ રહેજો. છે વેશ્યાને પણ લાલચ લાગી, આ બાઈ બહુ રૂપાળી છે. આ મારે ત્યાં પણ છે
વિનાની ઠરી જાય તે મોટા રાજકુમાર વિગેરે ઘરાક થઈ અને રૂપિયાના ઢગલા થવા ૬ માંડે. વેશ્યા દુનિયાની નબળી કડી જાણતી હતી કે રાજકુમાર વિગેરે રૂપ–સ્પર્શના છે ૨ ગુલામ છે. આવી રૂપાળી સ્ત્રીમાં લપટાતા શી વાર ?
રૂપના ગુલામ જરાક સારું જોવા મળ્યું કે આંખને દેડાવે તે રૂપકુશીલ. સ્પર્શ ના ગુલામ જરાક સુંવાળે સ્પર્શી જણાય કે સ્પર્શવા દોડે, મગજમાં એ વિષય ઘાલી જ એના જ વિચારમાં રમે છે. તે સ્પશકુશીલ કહેવાય. તેવા જ રસકુશીલ માનવે પણ જ હોય છે. પણ તે આ બે કરતાં સારા પેટ ભરાઈ જાય એટલે જપે. પછી થોડા સમય બાઢ છે આ મેવા મિઠાઈની ઝંખના કરે. પણ રૂપ–સ્પશકુશીલ જીવોને છેડી ય ધરપત ન મળે. આ છે કે કુશીલે રૂપાળી સ્ત્રીમાં કેમ ન આકર્ષાય ?
આજ ના યુગમાં સિનેમા, ટી. વી., ઉદ્દભટ વેશ વગેરેએ રૂપકુશીલતા અને સ્પર કુશીલતા વધારી. વળી ફિલ્મી ગીતોથી શબ્દકુશીલતા પણ વધી ગઈ. અને તેથી જ ૨ છે આત્મા અને પરમાત્માને વિચાર માનવ જીવનમાં દુલભ બની ગયો. કુશીલતા જાય છે છે તે જિનવાણી પર હૈયું એવારી જાય.
આ બાજુ વેશ્યા પણ રૂપાળી કામલત્તા ઉપર પોતાના સ્વાર્થની પૂર્તિ માટે જ ર એવારી ગઈ. એટલે હાલ તે મારા ઘરે આવવા દે, પછી સૌ સારા વાના થશે. કામ- ૨