________________
. : જૈન શાસન (અઠવાડીક) ર માંથી બહાર કાઢનાર આચાર્ય ભગવંત મારા પરમોપકારી છે. જે એને આ રીતે રિ
મને મુંડ ન કર્યો હોત તે મારીભ્રમણ વધી જાત જે થયું છે તે સારું થયું. ક યુવાનને મુંડ જોઈ મશ્કરીયા યુવાન ભાગી ગયા વિનમ્રભાવે ગુરુ પાસે હાથ ૨ જોડી ઉભેલા શિષ્ય નિવેઢન કર્યું.
- પૂજ્યશ્રી, મારા ઉપર મહાન ઉપકાર કરી મને ભયાનક સંસાર માંથી બહાર છે કાઢો. હવે મારા નેહી સ્વજનો આવશે. સંભવિત છે કે તેઓ આપને અને મને
હેરાન કરશે. કનડગત કરશે. તેથી આજે સંધ્યાએ આપ મારા ખભા ઉપર બેસી જ દિ જાવ હું અને તમે અપણે અને અન્ય સ્થળે ચાલ્યા જઈએ.
ગુરુએ મનપૂર્વક સંમતિ દર્શાવી સમી સંધ્યાએ બને બીજા ગામ જવા છે છે નીકળી પડયો. રસ્તામાં અંધારું થઈ ગયું. ખાડા ટેકરાવાળી જમીનમાં પગ પડવાથી જ આચાર્યશ્રીને તકલીફ થવા માંડી. ગુસ્સે થઈ કઠોર શબ્દોનો વરસાઠ વર્ષ વવાનો શરૂ છે જ થયે ઠપકાથી સીધા ન ચાલતા શિષ્યના મસ્તક ઉપર દંડ પ્રહાર કરવાનું શરૂ કર્યો. '
સરળ અને હળુકમ એવા તે શિષ્ય આચાર્ય ભગવંતને થઈ રહેલી આણાતના બદલ ? જ ભાવપૂર્વક મને મન ક્ષમાપના કરવા લાગ્યો. પશ્ચાતાપના પ્રતાપે ઘાતી કર્મો નાશ છે ૪ થવા લાગ્યા. થોડી જ પળોમાં કેવળજ્ઞાન પ્રગટી ગયું. જ્ઞાનના પ્રતાપે પકવે સમતલ છે ૬ ભૂમિ ઉપર ચાલવા. ૨. કેમ હવે બરાબર ચલાય છે ને ? ગુરૂદેવ આપશ્રીની કૃપાથી હવે રસ્તો બરા- ૬ છે બર દેખાય છે. અલ્યા, અંધારી રાત્રે રસ્તે કઈ રીતે દેખાય છે? જ્ઞાન થી. ગુરૂદેવ કયુ જ્ઞાન પ્રગટ થયું. ગુરૂદેવ ! આપશ્રીની કૃપાથી કેવળજ્ઞાન. અહો ! મેં કેવળીની આશાતના કરી. સ્વદેષદર્શન અને શિષ્યના ગુણદર્શન કરતાં કરતાં ગુરૂજીને ક્ષમાપનાના ભાવ પ્રગટયો. ક્ષપકશ્રેણિક મંડાતાં ઘાતકર્મોને ક્ષય થયો અને કેવળજ્ઞાન પ્રગટ થયું.
-- વિરાગ
શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ -: લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
- સી–૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, જ ફોન : ૮૦૬ ૫૫૬૯,
કાંદિવલી (વે), મુંબઈ-૪૦૦ ૦૬૭.
છે