________________
- ૪૮૮ :
શ્રી જૈન શાસન [અઠવાડિક]. તે નિશાળેથી છુટીને એ ગુસ્સામાં ઘેર ગયે એ જમવા બેઠો. અને થાળી પછાડી. જ એની વહુને કહે : “શાકમાં આટલું બધું મીઠું નાખી દીધું છે? રાંધતા આવડે છે કે તે ? નહિ?” વહુએ શાક ચાખી જોયું ને કહ્યું “મીઠું તે બરાબર છે. ' 2 “શું ધુળ બરાબર છે? હું જુઠને તું સાચી?” એમ કરીને પટાવાળાએ તેની છે વહુ પર મિજાજ ઠાલવ્યાં. છે વહુ ગરમા ગરમ થઈ ગઈ. એવામાં કુભાર માટલાના પૈસા લેવા આવ્યા. જ પટાવાળાની વહુએ એને ઝાપટઃ “તારા પૈસા લઈને નાસી તો નથી ગયાં ને? છે એવું હોય તે લઈ જા તારૂં માટલું પાછું !”
કુંભાર કહેઃ “હવે એવું માટલું પાકું કેવી રીતે લઈ જવાય. આઠ દિવસથી શું તમે પૈસા ચૂકવ્યા નથી ને પાછાં રૂઆબ કરે છે ?” જ કુંભાર ખિજાઈ ને ઘરે ગયે ઘેર જઈને હીંચી હોંચી કરતા ગધેડાને ડફણું જ ફટકાયું: “સાલા દ્વા! મૂંગો મરતે નથી ને આખો દિ' હોંચી હચી કર્યા કરે છે!' જ ૨. ગધેડાને ય વિના વાંકે ડફણું પડયું એટલે એનોય મિજાજ ફાટે. પણ એ છે જ કોના પર ગુસ્સો ઠાલવે! એણે પગે લાત મારીને બાજુમાં પડેલું એક કાણું માટલું છે જ ફેડી નાખ્યું !
-મધુસુદન પારેખ (. સ. ૭-૧૨–૯૮) છે સંકલન – પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સ્ર. મ. ના શિષ્ય બાલમુનિ શ્રી નમ્ર વિ.મ.સા.
ચતુર મુસાફર
ઉનાળાના દિવસમાં એક મુસાફર એક ગામથી બીજે ગામ જતો હતે. ચાલતા ? જ ચાલતા તે થાકી ગયે, તેને તરસ લાગી હતી. તરસ છીપાવવા નઠી, તળાવ, કુવાની છે ર તપાસ કરી પણ કઈ જગાએ પાણી જોવા મળ્યું નહિ. તેણે રસ્તામાં નાળિયેરનું ઝાડ ૨ જે જોયું તેના પર એક વાંદરે બેઠા હતા. જ સરસ નાળિયેર જઇને મુસાફરને વિચાર આવ્યો. તેણે વાંદરાને પથર મારરવાનું શરૂ કર્યું. વાંદરાએ તેને બઢલો લેવા નાળિયેરના વૃક્ષ પર લટકત. નાળિયેર ૨ મુસાફર તરફ ફેંકયા મુસાફરને આટલું જ જોઈતું હતું. મુસાફરે નાળિયેરનું પાણી રે ઇ પીધું પોતાની તરસ છીપાવી અને પિતાને રસ્તે આગળ ચાલ્યા.
-કાલીદાસ વાલા (ચતુરાઈ)