________________
એ
વર્ષ
૧ અંક ૧૦/૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૭૮૩
૨ આમ ભમતા ભમતાં કર્મની લઘુતા થતાં તે નાગશ્રી ચંપા નગરીમાં સાગરદત્ત છે અને સુભદ્રાની સુકુમારિકા નામે પુત્રી થઈ.. જિનદત્ત તથા ભદ્રાદેવીને ત્યાં સાગર કે નામને પુત્ર હતા. જિનને એકવાર ગોખમાં ઉભી રહેલી સુકુમારિકાને જોઈને આ મારા ૨ પુત્ર માટે છે તેમ સમજી સાગરકર પાસે તેની માંગણી કરી. પરંતુ સાગરઢત્તને છે છે સુકુમારિકા અત્યંત વહાલી હોવાથી સાગર ઘરજમાઈ બને તે જ તેની સાથે પરણા- ક ક વવા તૈયારી બતાવી. સાગર તે રીતે પણ તૈયાર થતા બન્નેના લગ્ન થયા.
રાતના સમયે સુકુમારિકાના વાસાગારમાં સાગર આવ્યા. પરંતુ પૂર્વકર્મના તે વિપાકથી કુમારિકાના શરીરમાંથી નીકળતા અંગારા જેવા સ્પર્શથી તે સુકુમારિકાને ? જ છોડીને પાછા પિતાના ઘરે આવતો રહ્યો. માતા-પિતાએ સાગરને ઘણું સમજાવતા છે જ સાગરે છેવટનો નિર્ણય કર્યો કે- ‘હું અગ્નિમાં મરી જઈશ પરંતુ સુકુમારિકા પાસે આ નહિ જ.”
આથી સાગર પણ સુકુમારિકાને કહ્યું કે “પુત્રી ! દુઃખ ના કરીશ. તારા માટે જ અન્ય પતિ શેધીશુ.
એક વખત ગવાક્ષમાં રહેલા સાગરઠ એક કેપીનધારી બાવાને બોલાવીને સ્નાન- છે ૨ પાન – સુંદર વસ્ત્રાદિ આપીને સજજ કર્યો અને તેને કહ્યું – આ સુકુમાલિકા તને છે આપુ છું મારી બધી લક્ષ્મીને ભગવતે તું અહીં જ સુખેથી રહે. જ રાત્રે તે ભિક્ષુ સુકુમારિકા સાથે જ વાસભવનમાં ગયો. અને તેણીના શરીરના ૨ જ સ્પર્શથી અંગારામાં ડૂબેલો હોય તેમ તે પેતાને માનવા લાગ્યા. આથી સવાર પડતાં છે છે જ પોતાનો જુનો વેશ ધારણ કરીને તે ત્યાંથી ચાલ્યો ગયે.
આથી રડી રહેલી સુકુમારિકાને પિતાએ કહ્યું – “વત્સ ! તારા પૂર્વના કર્મનો ? જ આ વિપાક છે. બીજું કઈ કારણ નથી. તેથી તું હવે કાન દેતી જ સુખેથી શાંતમન- ૨ ૯ વાળી થઈને રહે.”
આથી હવે સુકુમારિકા ધમમગ્ન બની. સમય જતાં ગે પાલિકા નામના સાધ્વી જ આર્યાના પરિચયથી વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા લીધી. છઠ્ઠ – અઠ્ઠમાદિ તપશ્ચર્યા ન કરતી સુંદર આરાધના કરી રહી હતી. - એક વખત આર્ય સુકુમારિકાએ ગુરૂ આર્યાને સૂર્ય સામે નજર રાખી આતાપના છે કરવાની ઇચદમ જણાવતાં ગુરુ આરિએ સાદવને શાસ્ત્રોમાં આતાપના નિષેધની વાત કહી. જ
પરંતુ સુકુમારિકા સાદેવીએ તે વાત માની નહિ અને ઉદ્યાનમાં સૂર્ય સામે નજર છે ર રાખીને આતાપના શરૂ કરી કે તરત જ તેની નજર એક દેવદત્તા નામની ગણિકા ઉપર જ