SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ છે આત્મ પ્રબોધક પ્રસંગ (૨) પાપભીરતા કેળવો! આ –૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ Sa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કે પરમ તારક દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવની પૂજા–ભક્તિ, ઉપાસના કરનાર છે. આ ઉપાસક વર્ગ વારતહેવારે પ્રભુ આગળ “મારા મનના મનોરથે ફળો એવી પ્રાર્થના- ર માગણી કરે છે. આપણે વિચાર એ કહે છે કે વિવેકી ધર્માત્માના અનેરો શું હોય છે છે કે હેવા જોઈએ? તેનો ખુલાસે શાસ્ત્રકાર પરમર્ષિ એ સુંદર રીતના સમજાવ્યું છે. આ છે “પ્રાર્થના સૂત્ર” શ્રી જ્યવયરાય સૂત્ર બોલનારો અને તેના પરમાર્થને સમજનાર પૂજક ? છે માત્ર સમજે છે કે, ધર્માત્માના મનોરથ શું હોય ? જે વિવેકી ધર્માત્મા “ભવનિ, રે હું માર્ગનુસારિતા, ઈષ્ટ ફલસિધિ, લેગ વિરુદકાર્યોનો ત્યાગ, ગુરૂજનની પૂજા અને આ છે પરાર્થકરણ સ્વરૂપ લૌકિક સૌંદર્યની માગણી કરે તે આત્મા ભગવાન પાસે સંસાર છે ૫ મનોરથ માગે ખરા કે ધર્મ સંબંધી જ મનોરથે પ્રાર્થે? સંસાર છૂટે, વિરાગગુણ જ પેદા થાય અને વીતરાગતા પ્રગટે તે સિવાય બીજા મારો ધર્મના હોય ખરા? દિ વિરાગ ભાવ સાથે સમાધિ જોડાયેલ છે. સુખ માત્રમાં ઉદાસીનતા તે વિરાગ છે અને જે દુ:ખોને મથી સહન કરવાની વૃત્તિ તે સમાધિ છે. ' આ વાત સમજે તે ભગવાનને એમ ન કહે કે- “ભગવાન મારૂં સારું કરજો છે પણ કહે તે એમ જ કહે કે-“ભગવાન સારો બનાવજે સારાપણું ત્યારે જ પ્રગટે કે ૬ આત્માનું છે ટાપણું કે ખરાબી દેખાય, તેનાથી બચવાનું મન થાય. સંસારી જ ર લાલસાએ વધવાથી કે વધારવાથી આજે શાસ્ત્રાનુસારી સારા વિચારો પણ પેઢા થતા જ જ નથી. તેથી જ સારી કથાઓમાંથી ફાવતી વાત લેવાય છે અને તત્ત્વની વાતની બાદ- ૨ છે, બાકી કરાય છે. પછી આત્મા સારો બને શી રીતે? જેમ શ્રી શ્રીપાલરાજાની કથા કે છે ૬ રાસમાંથી “રાગ ગયે અને સંપઢા પામ્યા તેટલું જ યા રખાય તે પરિણામ શું આ જ આવે! તે વર્મક્રિયા પણ પાપકથા બને અને આત્મા ઉર્ધ્વગતિને બદલે અધોગતિગામી ઇ. બને. આવી દશાથી બચવા આ બધી વિચરણ ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય પણ છે. . ૪ તે માટે જ આ પ્રયત્ન છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy