________________
૪ર :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) જ નાસ્તિક દર્શનને છોડીને બીજા બધાં આસ્તિક અને માને છે કે આ જન્મમાં જ ઘર છોડીને મરવાનું છે, ઘરમાં મરાય નહિ. તેઓને ત્યાં પણ ચાર આશ્રમની વાત પર જ છે. પહેલી ઉંમરમાં બ્રહ્મચર્ય પાળે, બીજી ઉમરમાં જરૂર પડે તે ઘર માં અને અર્થ– ૨ ૯ કામની સાધના કરે, પછી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે અને છેલ્લે સંસાર છોધ સંન્યસ્તાશ્રમ ૨ સ્વીકારે.
આજે તે આ બે પુરુષાર્થ પાછળ બધા ગાંડા બન્યા છે. અર્થ-કામ વિના જ જ ધર્મનો ખપ નથી, મેક્ષ તે જોઈ નથી. જેને મેક્ષ ન જોઈએ તેને સારી રીતે ધર્મ છે જ કરવાનું મન જ નહિ. તે તો ધર્મ ન છૂટકે દેખાવ માટે કરે છે.
અર્થ-કામ માટે કેવાં કેવાં કષ્ટ વેઠે છે ? કામ પડે તે મા-બાપને પણ રઝળતાં મૂકી દે તેવા પાપી પાડ્યા છે ! તે નથી તે જૈન કે નથી તો આર્ય ! છોકરા રે છે સુખી હોય તો મા-બાપ દુઃખી હોય તેવું બને ખરું? પણ આજે બની રહ્યું છે. જે
છોકરાઓને પરણાવતાં પહેલાં જ અલગ ઘર નક્કી કરવું પડે છે. આવી દશા મોટા
ભાગની છે તો તે બધા ધર્મ પામે ખરા? અર્થ-કામમાં ફસાયેલા છે ધર્મ માટે જ છે પણ નાલાયક છે. સંસારમાં જ રખડવા સર્જાયેલા છે.
આ દીવાળી આવી છે. આજે દીવાળી ઘણાને હોળી જેવી થાય છે. અર્થ-કામમાં છે જ ફસેલા છે એવા એવા ધંધા કરે છે કે, મળ જ જામતો નથી. લાભના માર્યા જ
દેઢા ભાવ લઈ ઉધાર માલ આપે છે અને પછી પૈસા આવતા નથી એટલે માથે હાથ છે 'ર દે છે. તેથી ઘણા સમીતી દીવાની પણ હોળી જેવી થાય છે. દીવાળી ખરેખર સાર્થક 6. જ કરવી હોય તે ડાહ્યા થાવ. અને માનતા થાવ કે-“અર્થ-કામ નકામા જ છે, સેવવા છે
જેવા નથી, તાકાત હોય તે છોડી દેવા જેવા જ છે. એક મોક્ષ જ મેળવવા જેવો છે. આ ૬ તે માટે ધર્મ જ કરવા જેવું છે. આવી ભાવના થશે તે અહીં પણ સાચા સુખી જ જ બનશે, પરલોકમાં દુર્ગતિ નહિ થાય. સદગતિમાં જવું છે તે ત્યાં ઘણું સુખ છે માટે છે જ નહિ પણ ધર્મની આરાધના કરી વહેલામાં વહેલા મેક્ષે પહોંચાય માટે. સૌ આવી છે આ ભાવના ભાવી વહેલું આત્મ કલ્યાણ સાધે તે શુભાભિલાષા સાથે પૂર્ણ કરવામાં આ હું આવે છે.
(ક્રમશઃ)