________________
,
."
નં
&લા દેદરક યુ.આઇજીવિરાસુરીશ્વરજી મહારાજની - - -
છેર મુજબ આઘે શ્રદ્ધા જ પ્રકારy gછે.સંત્રી
થી અને ઠાક.
આ
ૐ ન
રોહિત
પ્રેમચંદ મેદજી ગુઢકા .
૮jજઈ) હેમેન્દ્રકુમાર સહજસુજલાલt t
(રજટ) સુરેશચંદ્ર કીરચંદ જેe
(8વલ્સ). જાવેદ જa
( જજ)
જીઇજીપ્તા વિરુદ્ધ ૨. શિવાય જી
છ વર્ષ ૧૧] ૨૦૫૪ ભાદરવા સુદ-૧૦ મંગળવાર તા. ૧-૯-૯૮ [અંક: ૩-૪ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬૦૦૦
અંતિમ દેશના-૧ પ્રવચનકાર-પ. પૂ. આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦ ૬, આ વદિ–૧૩ મંગળવાર તા. ૧૬-૧૦-૯૦ ટેકરી, ખંભાત
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના.
અવ૦ ) ૦ ૨ આ સંસારમાં આર્યદેશમાં, આર્યકુળમાં, આર્યજાતિમાં જન્મેલા ની પાકી છે છે માન્યતા છે કે, જગતમાં પુરુષાર્થ ચાર ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ છે
પુરુષાર્થ પહેલો છે તે જ બતાવે છે કે, અર્થ અને કામ પણ ધર્મથી મળે છે અને આ જ મોક્ષ પણ ધર્મથી જ મળે છે. છે , શ્રી જૈન શાએ કહ્યું છે કે, અર્થ અને કામ નામના જ પુરુષાર્થ છે, મહાઅનર્થ છે છે કારી છે. તે બે પુરુષાર્થ એટલા માટે કહેવાય છે કે પુરુષથી સાધ્ય છે માટે. તે બે જ
પુરુષાર્થ જગતના જીવોને ગાંડા બનાવનાર છે, મહાપાપી બનાવનાર છે અને સારામાં ૬ સારા આ મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી સંસારમાં ભટક્તા કરે છે. અર્થ અને ૨ ર કામ પુરુષાથ ને જ સારા માને, કરવા જેવા જ માને તે સાચે આર્ય નથી અને ૨
તેથી સાચે સાચો જેન પણ નથી જ. તમારે ન છૂટકે સંસારમાં રહેવું પડે કે છે અને તે બે પુરુષાર્થ કરવા પડે તે દુઃખથી કરે. જે ખરેખર આર્ય હોય તે પણ માને છે
કે-શું કરીએ, સંસારમાં રહેવું પડે છે, સંન્યસ્ત લેવાની શકિત નથી માટે દુઃખથી આ કરવા પડે છે !