________________
:: ૪૬૨ : .
: શ્રી જૈન શાસન [અઠવાડિક] જ વતીએ છીએ તેવી છાપ પડે છે. માટે આ બધું થવું ન જોઈએ.
મંદિર બાંધવાનું પણ તમારે ભગવાન પધરાવવાના પણ તમારે, ભગવાનની દિ પૂળ ભકિત આદિ પણ કરવાનું તમારે અમે તે માત્ર ઉપદેશ આપીએ, સાચી વાત 2 સમજાવીએ, સમજાવવા છતાં ખોટું તમે કે નહિ તે તે પાપ તમને લાગે આ કાળમાં કોઈનું કાંડું પકડી રેકી શકાય તેમ નથી.
આજના રડી, સીનેમાં ટી. વી. ફેટ ફિલ્મના અને વિરોધી છીએ. દરેક જ જગ્યાએ અમે ના પાડીએ છીએ પણ તમે લોકે માનતા નથી. આ બધા યંત્રકર્મો
મહાપાપના સાધન છે. આગળના શ્રાવકે આવા સાધન વાપરતા ન હતા. મંઢિરમાં છે ઇ વિજળી ઘાલી તેને પણ અમે વિરોધ કરેલો મંદિરમાંથી ઘીના ઢિવા પણ ગયા. તે જ
હતા ત્યારે મંદિરનું વાતાવરણ પવિત્ર–હતું. આજે તમે બધી ઉપાધિ હાથે ૬ ૨ કરીને વહોરી છે.
આજની રેકર્ડે પણ વાપરવા જેવી નથી. તમે બધું રેકર્ડોમાં ઘાલવા માંડયું છે. આ ભગવાનના સમયમાં આ બધું નહી હોય અને હમણાં જ બની શકે તેમ છે એમ તમે જ
માને છે? શ્રી ઈન્દ્રાદિ દેવેની શકિત નહિ હોય? ભગવાનની વાણની રેકર્ડ કેમ ? ૬ નહિ બનાવી ? તમે લોકે સમજે આ બધું ચાલે છે. તે બરાબર નથી. તમે બધું જ
પરોપકાર કરવા માટે કરો છો એમ કહો છે પણ રેકર્ડ કેણ સાંભળે? કેવી રીતે જ સાંભળે ? નવકાર સાંભળતા હાથ જોડાવા જોઈએ, ઉભા થવું જોઈએ જ્યારે તમે તે છે મહા આશાતના કરી રહ્યા છે.
અહીં આવનારા સીનેમાના રસિયા થાય તે બરાબર નથી. આજે તે સ્તવન છે સઝાયાદી પણ સીનેમાના રાગમાં બનાવવા માંડયા છે. ચારે બાજુ સળગ્યું છે, આભ ફાટયું છે. માટે શક્ય સુધારો કરી ભગવાનની આજ્ઞા મુજબ ચાલવા પ્રયત્ન કરવો જ જોઈએ તેટલી ભલામણ કરવામાં આવે છે. (સં. ૨૦૩ર મહાવ િ૦, યેરવડા-પૂના પ્રતિષ્ઠા પ્રસંગે આપેલ પ્રવરાનમાંથી)
શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ -: લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ૮-૧૧૦, મહાવીર નગર, શ કર લેન, ' ફ્રેન : ૮૦૬ ૫૫૬૯.
કાંદિવલી (વે.), મુંબઈ-૪૦૦ ૦૬૭.