________________
જ વર્ષ ૧૧ અંક ૧૭–૧૮ : તા. ૧૫–૧૨–૯૮ :
: ૪૬૧ બાકી જગતને મોટેભાગે પુણ્યશાલી હોય તોય ઘણું પાપના ઉદયવાળો હોય. તેનું જ જ પુણ્ય મામૂલી છે અને પાપ ભારે છે માટે બધા જ પુણ્યશાલી ધર્માત્મા હોય તેમ નથી. ક
- સાધુ મહોત્સવમાં હાજરી કેમ આપે? ' શ્રી જૈન શાસન પામેલા આત્માઓ અને શાસનને સમજેલા શ્રાવકે લક્ષમીને આ ડાકણ જેવી માને છે. પુણ્યગે તે આત્માએ સુખી હોય તે ય પૈસા તેમને ગમતા હું નથી. તેમને સાથી છૂટા થવું છે માટે વાત વાતમાં મહોત્સવ માંડે છે. જે પૈસા જ ભૂતની માફક વળગ્યા છે તેનાથી છૂટા થવા ભગવાનના ઉત્સવે આદિ કરે છે. પરંતુ છે એટલું યાક પાછો કે, ભગવાનને ઉત્સવની કે મંઠિરની જરૂર નથી. પણ તમે લોકે છે પૈસાથી છૂટ માટે આ વિધિ છે. તમારે મંઢિર બાંધવા પ્રતિષ્ઠાદ્ધિ કરાવવા છતાં પણ છે જે આ પૈસાથી છૂટવાની ઈચ્છા ન હોય તે મને લાગે છે કે મંદિર બાંધી, ભગવાનની છે પ્રતિષ્ઠાત્રિ કરીને પણ નરકાઢિ દુર્ગતિમાં જવું પડશે. જેને પૈસા પ્રાણુ જેવા લાગે
તે જીવ ગમે તેટલા પૈસા ખર્ચે પણ તેના માટે સ્વર્ગ નથી, તે નરકેય જાય છે તમ ભગવાન કહે છે. જ આજે પોતે એકલો મંદિર બંધાવી શકે, ઉત્સવ કરી શકે છતાં તે કરતો નથી છે
તેનું કારણ સો હજી ખરાબ લાગ્યો નથી. મારો પૈસો મારો પૈસો કરે તેના માટે ધર્મ જ નથી લગ્નમાં પરો પર દિવા કરે તે જીવ લગ્ન સારૂં માને છે અને અહી દિ. ધર્મમાં આપવા પડે માટે આપે છે તે તેને પૈસા ખરચવા છતાં ય લાભ થાય નહિ.
આવા પ્રતિષ્ઠાત્રિ ભગવાનના ઉત્સવોમાં સાધુ કેમ આવે? આવા ઉત્સવાદિના પ્રસંગે પામી સાધુ તમારી દષ્ટિ ઉઘાડે તમને સાચી વાત સમજાવે સંસારથી છૂટવાને ૯ માર્ગ બતાવે તે માટે સાધુએ આવે છે. પૈસો ભૂડો લાગ્યા વિના, પૈસા પરનો મેહ ૨
છૂટયા વિના પૈસા ખરચવા છતાં લાભ થાય નહિ અને નુકશાન ઘણું થાય માટે છે જ સમજે તે જ પૈસા ખરચી કલ્યાણ થાય.
લોકહેરીમાં ન તણાવ. લોકોત્તર ધર્મ સમજે તમે ઉ સવ માંડી બેઠા ભાઈઓ હાજર રહે અને બહેનો નાચે, ગરબા કરે તે જ થવું ન જોઈએ. બહેનને ભાવના કરવી હોય તે અલગ કરાવવી જોઈએ. આ ભૂલ ? જ થઈ હોય તે સુધારવાની આપણે ત્યાં વરાત્રિમાં ગુલાલ ઉડાવવાનો રિવાજ નથી.
આગળ લેક કંકુના થાપા મારતા, ગુલાબજળ છાંટતા પણ ગુલાલ ઉડાવવો તે બરાબર નથી
આપણે ભગવાનની આજ્ઞા મુજબ ચાલવાનું છે. તમે લોકો સાધુઓને લાવો તે . જ પૂછીને કરવું જોઈએ શું થાય અને શું ન થાય તે પૂછવું જોઈએ તમે આવું કરે અને ૨ ઇ અમેઅમે જાણતા ન હોઈએ છતાં અમારા નામે ગવાય છે. અમે શાસ્ત્રથી વિરુદ્ધ છે